________________
૨૪૯
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧
રહેતા થકા સર્વ પ્રાણીઓને અભય દેતા થકા વિષય કષાયથી આકુળ નહિ થતાં, ઉપયોગવંત રહી, સાધુ સમાચાર મુજબ સંયમ પાલન કરતા વિચરે.
भारस जातामुणि भुंजएज्जा, कंखेज्ज पावास विवेग भिक्खू । दुक्खेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥२९॥
| શબ્દાર્થ ઃ (૧) પાંચ મહાવ્રત રૂપ (૨) સંયમયાત્રાના નિર્વાહ માટે (૩) મુનિ (૪) ભોજન કરે (૫) ભિક્ષુ (૬) પાપકર્મના (૭) ત્યાગને (૮) ઇચ્છે (૯) દુઃખને (૧૦) સ્પર્શ થતાં સંયમ અથવા (૧૧) મેક્ષ તરફ ધ્યાન રાખે (૧૨) યુદ્ધભૂમિમાં સુભટ પુરુષ (૧૩) જેમ શત્રુનું (૧૪ દમન કરે એ પ્રકારે સાધુ કર્મરૂપી શત્રુનું દમન કરે.
ભાવાર્થ- મુનિ સંયમ યાત્રાના નિર્વાહ માટે આહાર ગ્રહણ કરે, તથા વં ઉપજિત કમને દૂર કરવા-ક્ષય કરવાની ઈચ્છા રાખે, પ્રયત્ન કરે, પરીષહ ઉપસંગ આદિ કર્મો ઉત્પન્ન થયે તે દુઃખેને સમજાવે - હન કરે, સંયમ ભાવમાં તથા મોક્ષમાં ધ્યાન રાખે, જેમ સુભટ પુરુષ યુદ્ધ ભૂમિમાં શત્રુનું દમન કરે એમ સાધક મુનિ કમરૂપ શત્રુને નાશ કરવા સતત ઉપગવંત રહી સંયમ પાલન કરતા તરૂપ શસ્ત્રથી કર્મ શત્રુનો ક્ષય કરે.
अवि हम्ममाणे फलगावतट्टी, समागमं कंखति अंतकस्स । णिधूय कम्मं ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं
શબ્દાર્થ : (૧) સાધક મુનિ પરીષહ ઉપસર્ગ દ્વારા પીડા પામતા થકા (૨) સમભાવે સહન કરે જેમ કાષ્ટના પાટીયાને છોલવા છતાં રાગદ્વેષ ન