________________
સત્ર પૂર્વાંગ સૂત્ર અ૦૭ ૬૦ ૧
૨૩૯
1
*
अण्णात पिंडेणऽहियास एजा, णो पूर्याणं तवसा आवहेज्जा ।
.
૧૦
૧૨
99
सद्देहिं रूवेहिं असज्जमाणं, सम्बेहि कामेहि विणीय गेर्हि ||२७||
શબ્દા : (૧) સાધુ અજ્ઞાત પિડ દ્વારા (૨) પેાતાનેા નિર્વાહ કરે (૩) તપસ્યા દ્વારા (૪) પૂજાની (૫) ઈચ્છા ન કરે (૬) શબ્દ (૭) રૂપ આદિમાં (૮) આસક્ત ન બનતા થકા (૯) સર્વ (૧૦) વિષય કામનાની (૧૧) આસક્તિ (૧૨) દૂર કરી સંયમ પાલન કરે.
ભાવાર્થ::- સાધુ અજ્ઞાત કુળની ગૌચરીથી પોતાના નિર્વાહસંયમ પાલન માટે કરે, તપસ્યા દ્વારા માનપૂજા પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરે, તથા શબ્દ, રૂપ આદિ સર્વ પ્રકારના વિષય ભાગેાની આસક્તિ દૂર કરે અને સમભાવ રાખી શુદ્ધ સયમપાલન કરતા વિચરે.
૧
२
सव्वाई संगाई अइच्च धीरे, सव्वाई दुक्खाई तितिक्खमाणे ।
૧૮
૧૧
૧૩
९
१२
अखिले अगिद्धे जणिएयचारी, अभयंकरे भिक्खु अणाविलप्पा
|| ૨૮ ||
શબ્દા : (1) સ† (૨) સંબંધા (૩) ત્યાગી (૪) ધીર પુરુષ (૫) સવ' (૬) દુઃખા (૭) સહન કરતા થકા (૮) જ્ઞાન દર્શન ચારિત્રમાં (૯) સપૂર્ણ ભાગેામાં અનાસકત (૧૦) અપ્રતિબંધ વિહારી (૧૧) અભય દેનાર (૧૨) ભિક્ષુ– સાધુ (૧૩) વિષયકષાયથીઅનાકુળ બની વિચરે.
ભાવાઃ- બુદ્ધિમાન સાધુ, ખાદ્ય પરિગ્રહ સ્વજન, ધન, દ્રવ્ય આદિ આભ્યંતર પરિગ્રહ કષાયા, માન, પૂજા આદિ સવ સાંસારિક સમધાને છેાડતા સવ પ્રકારના પરીષહા ઉપસર્ગે આદિ સર્વ દુ:ખાને સમભાવથી સહન કરતા થકા સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત, સર્વ કામભેાગામાં અનાસક્ત અને અપ્રતિબદ્ધ વિહારી