________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧
૨૩૫
વિચાર કરી આરંભથી નિવૃત્ત થઈ સર્વ જી સાથે મૈત્રી ભાવ વધારી રહેવું તે શ્રેયનું કારણ છે જીવ ઘાતથી તે સંસાર પરિભ્રમણ રૂપ જન્મ-મરણ આદિ દુઃખને ભેગવટે જાણી જેની દયા પાળવી.
थणंति लुप्पंति तस्संति कम्मी, पुढो जगा परिसंखाय भिक्खू । तम्हा विऊ विरतो आयगुत्ते, दटुं तसे या पडिसंहरेज। ॥२०॥
૧૨
૧૩ ૧૪
શબ્દાર્થ : (૧) સદન કરે છે (૨) પરમાધામીઓ શસ્ત્રથી છેદન કરે છે (૩) ત્રાસ પામે છે (૪) પાપકર્મ કરવાવાળા (૫) અલગ અલગ (૬) પ્રાણી (૭) જાણી (૮) મુનિ (૯) તેથી (૧૦) વિદ્વાન મુનિ (૧૧) પાપથી નિવૃત્ત (૧૨) આત્મરક્ષક (૧૩) દેખીને (૧૪) ત્રણ સ્થાવર (૧૫) ઘાતથી નિવૃત્ત થાય.
| ભાવાર્થ – સાવદ્ય અનુષ્ઠાન કરવાવાળા પાપી જીવો નરકાદિ ગતિમાં દુખે ભેળવે છે જે લોક અગ્નિકાય તથા વનસ્પતિ આદિની હિંસા કરી સુખ પામવાની ઈચ્છા રાખે છે-કરે છે તે લેક હિંસાથી સુખ પ્રાપ્ત નહિ કરતા, નરકાદિ અધમગતિમાં ઉત્પન્ન થઈ અસહ્ય વેદનાથી સંતપ્ત થઈ કરુણ વિલાપ કરે છે, તલવાર આદિ શસ્ત્રોથી છેદય છે, ભાલાથી ભેદાય છે. આ રીતે દુઃખને પામે છે. એમ જાણી આત્મરક્ષક વિદ્વાનમુનિ ત્રસ અને સ્થાવર જીરાને અલગ અલગ જાણી તેની હિંસાથી નિવૃત્ત થઈ સંયમ પાલન કરતા વિચરે.
૧ ૦
૧૩
जे धम्मलद्धं विणिहाय भुंजे, वियडेगसाहटु य जे सिणाई । जे धोवती लूमयतीव वत्थं, आहाहु से णागणियस्त दूरे ॥२१।।
શબ્દાર્થ : (૧) જે સાધુઓ (૨) ધર્મથી પ્રાપ્ત થયેલ અથવા દોષરહિત આહાર (૩) છોડીને (૪) સ્વાદિષ્ટ આહાર ખાય છે (૫) અચિત જલથી (૬) અંગોને સંકોચ કરી (૭) જે સ્નાન કરે છે (૮) વ તથા પગને ધાવે છે