________________
૨૩૪
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૭ ૯૦ ૧
છે, જો એ રીતે અગ્નિસ્પશથી-અગ્નિ હામથી જો માક્ષની પ્રાપ્તિ થતી હાય તે અગ્નિના સ્પર્શી કરનારા લુહાર આદિ ઘણા કુકર્મિઓને પણ મેાક્ષની પ્રાપ્તિ થવી જોઇએ. જેથી અગ્નિકાયના સ્પર્શથી મેાક્ષ પ્રાપ્તિ માનવી એ તે મૂખ' મનુષ્યેાના અસત્ય કથન જાણવાં. અજ્ઞાનીએ પેાતાની ઇચ્છાનુસાર સ્વની તથા મેાક્ષની પ્રાપ્તિ બતાવનારાઆને સત્ય માક્ષ માગનું જ્ઞાન જ નથી. જેથી સત્ય મા તેઓને પ્રાપ્ત થતા નથી. આર ંભથી સસાર વૃદ્ધિરૂપ જન્મે મરણની જ પ્રાપ્તિ ઢાય. મેાક્ષની કે સદ્ગતિની પ્રાપ્તિ ન હાઇ શકે.
૧
२
.
अपरिक्ख दिह (एव) सिद्धि, एहिति ते घायमधुज्झमाणा ।
९
११
૧૫
૧૬
૧૨
૧૩
96
૧૦
भूपहिं जाणं पडिलेह सातं, विज्जं गहायं तस्थावरेहिं ||१९||
શબ્દા : (૧) પરીક્ષા કર્યા વિના (૨) સ્વીકાર કરેલ છે. (૩) એ પ્રકારે (૪) મુકિત (પ) નળતી નથી (૬) તત્ત્વને નહિ સમજનાર (૭) સૌંસારને (૮) પ્રાપ્ત કરે છે (૯) ત્રસ (૧૦) સ્થાવર (૧૧) સર્વ જીવાને (૧૨) સુખની પા છે (૧૩) જ્ઞાનને (૧૪) ગ્રહણ કરી (૧૫) જાણા (૧૬) વિચારે.
-
ભાવાર્થ:- જે મનુષ્યા, અગ્નિ હામથી-અગ્નિ સ્પર્શથી તથા જલ સ્નાનથી-જલ સ્પર્શથી અથવા મીઠુ−લુણ નહિ ખાવાથી મુક્તિની પ્રાપ્તિ થયાનું કહે છે. તેઓએ પરીક્ષા કર્યા વિના ઉપરોક્ત સિદ્ધાંતને સ્વીકાર કરેલ છે. જલસ્તાનથી કે અગ્નિહેામ આદિ આરંભવાળી ક્રિયાથી મુક્તિની પ્રાપ્તિ હાઇ શકે જ નહિ. એ માન્યતાવાળા વિવેક રહિત છે, જ્ઞાન રહિત છે. જેથી જલસ્તાનથી તેમ જ અગ્નિહેામથી તે સંસાર પરિભ્રમણ રૂપ જન્મ મરણની વૃદ્ધિ કરી સંસારને સ્થિર કરે છે, જીવ હિંસાથી મેાક્ષની પ્રાપ્તિ હાય જ નહિ. જગતના ર.વ ત્રસ અને સ્થાવર જીવે સુખની ઇચ્છા રાખે છે, સુખ પ્રીય છે દુખ અપ્રિય છે જાણી જ્ઞાનની પ્રાપ્તિ કરી