________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૭ ઉ૦ ૧
૨૩૩
गधाई कम्माई पकुव्वतो हि सिओदगं तू जइ तं हरिज्जा । सिन्झिसु एगे दगसत्तघाती, मुसं वयंते जलसिद्धिमाहु ॥१७॥
૧૫
૧૬
૧૨ ૧૩
૧૪
શબ્દાર્થ : (૧) પાપ (૨) કર્મ (૩) કરવાવાળા (૫) પાપ જે (૬) શીતલ જલ (૭) દૂર કરે તે (૮) જલચર જીવોની (૯) ઘાત કરનારા (૧૦) કેટલાએક માછલાં, કાચબા, મગર આદિ છે પણ (૧૧) મુકિતના લાભને પ્રાપ્ત કરે (૧૨) જલસ્નાનથી (૧૩) મુકિત (૧૪) બતાવનાર (૧૫) મૃષા (૧૬) બોલે છે.
ભાવાર્થ – પાપી મનુષ્યનાં પાપ કર્મને જે જલસ્નાનથી નાશ થતું હોય તો જલચર જીવોની ઘાત કરવાવાળા મગર, માછલાં, કાચબા, આદિ સદા જલમાં રહેનારા કેટલાએક જ મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરી શકે, પરંતુ એ કથન તેઓનું અસત્ય છે. જલસ્નાનથી મુક્તિ બતાવનાર મૃષા બોલે છે. મિથ્યાત્વી છે.
૧૦
૧૧
૧૨
हुतेण जे सिद्धि मुदाहरंति, सायं च पायं अगणिं फुसंता । एवं सिया सिद्धि हवेज्ज तम्हा, अगणिं फुसंताण कुकम्मिपि ॥
LI ૨૮ ||
| શબ્દાર્થ : ૧) પ્રાતઃકાળ તથા (૨) સાયંકાળ (૩) અગ્નિના (૪) સ્પર્શ કરનારા (૫) જેઓ અગ્નિહોમથી (૬) મોક્ષની પ્રાપ્તિ (૭) બતાવે છે તેઓ મૃષાવાદી છે (૮) મુકિત (૯) પ્રાપ્ત થતી હોય તો (૧૦) જે અગ્નિ
સ્પર્શથી (૧૧) અગ્નિ (૧૨) સ્પર્શ કરવાવાળા (૧૩) લુહાર આદિ કુકર્મીઓને મેક્ષની પ્રાપ્તિ થવી જોઈએ.
ભાવાર્થ – પ્રાતઃકાળ તથા સાયંકાળ અગ્નિ સ્પર્શ કરનારા જે લોકો અગ્નિકામથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, તેઓ મૃષાવાદી