________________
સૂત્ર કૃતાંગ સૂત્ર ૦ ૭ ૧
થતુ નથી જેથી જલસ્પર્શથી મોક્ષ ખતાવનાર અન્ય તીથી એનું કથન અસત્ય છે, એમ માક્ષતત્ત્વના જાણનાર શ્રી તીથ કરદેવા કહે છે, સ્નાનથી તેા જીવહિંસારૂપ આરભ થાય છે. આરભથી મરનાર જીવા સાથે વૈરબંધન થાય છે. વૈરખ ધનથી નવા નવા જન્મ ધારણ કરવા પડે છે. જન્મ ધારણ થાય ત્યાં મૃત્યુ તા જન્મ-મરણ છે ત્યાં દુઃખા રહેલાં જ છે એમ જાણી જલના આર લથી આત્માથી જીવાએ દૂર રહેવું જોઇએ
અવશ્ય રહેલ છે.
3
ર
་ દ
७
उदयं जह कम्ममलं हरेज्जा, एवं सुहं इच्छामित्तमेव ।
९
११
૧૩
.
अंध व यारमणुस्मरित्ता, पाणाणि चेवं विणिर्हति मंदा || १३ ||
૧૬
શબ્દાર્થ : (૧) જલ (ર) જો (૩) ક` મળને (૪) દૂર કરે (૫) તે એ રીતે (૬) પુણ્યને પણ દૂર કરે જલ ક`મલને દૂર કરે. (૭) એ કથન તેા ઈચ્છાપાત્ર છે (૮) મૂર્ખ મનુષ્ય (૯) અંધ નેતાની (૧૦) પાછળ (૧૧) ચાલી (૧૨) જલસ્નાન દ્વારા પ્રાણીઓની (૧૭) હિંસા કરે છે.
ભાવાર્થ:- જલસ્નાનથી જો પાપકમ દૂર થતુ હાય તે પુણ્યને પણ દૂર કરે, પાણી જેમ અશુભ લેપને દૂર કરે છે તેમ ચંદન જેવા શુભ લેપને પણ દૂર કરે છે. જલસ્પર્શીથી-સ્નાનથી મેાક્ષને માનવું એ તેા ખાલી મનના મનેરથા છે ભૂખ મનુષ્યા અજ્ઞાની નેતા પાછળ ચાલી જલસ્તાન દ્વારા પ્રાણીઓની હિંસા કરી અશુભ કર્મબંધન કરે છે, જેથી જલસ્તાનથી મેાક્ષ પ્રાપ્તિ માનવી એ તા તદ્દન અસત્ય છે. જેમ જન્માંધ મનુષ્ય અધ નેતાની પાછળ ચાલતા માને છેાડી કુમાગ માં જાય છે અને ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકતા નથી, એ રીતે જલસ્તાનથી મેક્ષની પ્રાપ્તિ માનવી તે તે તદ્ન અસત્ય છે અને આત્માના અહિતનું કારણ છે.