________________
૨૦
સૂત્રકૃતગ સૂત્ર અ૦ ૭ ૧ ૧
पाश्रोसिणाणादिसु णत्थि मोक्खो,
खारस्स लोणस्स अणासएणं । ૬ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ते मजमंसं लसुणं च भोचा,
अनत्थ वासं परिकप्पयंति ॥ १३ ॥ શબ્દાર્થ ઃ (૧) પ્રભાતકાળના (૨) સ્નાન આદિથી (૩) નિમક(૪) મીઠાના (૫) ત્યાગ કરવાથી (૬) અગ્નિહોત્રથી (૭) મેક્ષની પ્રાપ્તિ (૮) થતી નથી (૯) અન્ય તીર્થીઓ વિષયોમાં વૃદ્ધ બની (૧૦) મદ્ય (૧૧) માંસ તથા (૧૨) લસણ આદિના (૧૩) ખેરાક ખાઇને (૧૪) મોક્ષથી વિપરીત (૧૫) અન્ય સ્થાનેમાં–અધમગતિઓમાં (૧૬) સંસાર પરિભ્રમણ કરે છે.
ભાવાર્થ- સ્નાનથી, શીતલ જલ સેવનથી કે અગ્નિ હિત્રથી મોક્ષની પ્રાપ્તિ હોઈ શકે નહિ. અન્ય તીથીઓ વિષયમાં ગૃદ્ધ બની મધ, માંસ, તથા લસણ આદિના જવઘાત રૂપ આહારનાં સેવન કરી મોક્ષથી વિપરીત સ્થાને અર્ધગતિ રૂપ નરક અને તિર્યંચ
નિ સ્થાનમાં ઉત્પન્ન થવા રૂપ અસત્ય ઉપદેશ આપી આરંભરૂપ ઉપદેશ આપી–જેવા કે પ્રભાતનાં સ્નાનથી, શીતલ જલ સેવનથી, અગ્નિ હેત્રથી, અથવા મીઠું છોડી દેવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી અશુભ કર્મોને સંચય કરી નરક તિર્યંચની ગતિમાં ઉત્પન્ન થઈ સંસાર પરિભ્રમણને વધારી રહ્યા છે જાણે આત્માથીએ આવા અજ્ઞાનીઓના સંગથી દૂર રહેવું.
उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं उदगं फुसंता । उदगस्त फासेण सिया य सिदो, सिम्झिनु पाणा बहवे दगंसि
|
૪ ||