________________
“સૂત્ર કૃતાંગ સૂત્ર છે
e
શ્રદ્ધા અને સંયમ પ્રાપ્ત થવા દુર્લભ છે, જેણે ધર્માચરણ પૂર્વે કરેલ નથી તેઓને મનુષ્ય ભવ આદિ ઉપરીક્ત કહ્યા તે આત્મ કલ્યાણુના સાધના પ્રાપ્ત થવા દુર્લભ છે તેમ જ નરક અને તિય‘ચાનીમાં રહેલા દુ:ખાને જાણી એધને ગ્રહણ કરી, વિવેકહીન અજ્ઞાનીઓને મેષ પ્રાપ્ત થતા નથી વળી આ લેાક-લાકમાં રહેલા જેવા પ્રાય એકાંત દુઃખથી પીડાઇ રહેલાં છે, જીવા અજ્ઞાનતાથી સુખ પ્રાપ્ત કરવા જવાની હિંસા કરે છે, પરંતુ તે હિંસાથી તે સુખના બદલે જન્મ મરણુ રૂપ સસાર પરિભ્રમણની, વૃદ્ધાવસ્થાના, રાગેાના માહિ દુ:ખની વૃદ્ધિ થાય છે આવા પ્રકારની સંસારીઓની સ્થિતિ જાણી એપને પામે.
9
हेग मूढा पर्यंत मोक्खं,
आहारसं वज्जणवज्जणेणं ।
૧૦
૧
૧૨
૩૪
98
કદ
१५
एंगे य सीओदग सेवणेणं, हुएण एगे पवयंति मोक्खं ||१२||
શબ્દા : (૧) આ જગમાં (૨) કેટલાએક (૩) મૂખ મનુષ્યા (૪) મીઠું –લેાણ (૫) ખાવું (૬) છેાડી દેવાથી (૭) મેક્ષની (૮) પ્રપ્તિ બતાવે છે વળી (૯) કેટલાએક (૧૦) શીતલ (૧૧) જલ (૧૨) સેવનથી (૧૩) કેટલાએક (૧૪) અગ્નિહામથી (૧૫) મેક્ષની પ્રાપ્તિ (૧૬) બતાવે છે.
ભાવાઃ- આ જગતમાં કેટલાએક મૂર્ખ મનુષ્યે લેણુમીઠું ખાવું છેાડી દેવાથી મેક્ષની પ્રાપ્તિ બતાવે છે, વળી કેટલાએક શીતલ જલના સેવનથી મેાક્ષની પ્રાપ્તિ બતાવે છે, જ્યારે કેટલાએક અગ્નિહામ કરવાથી મેાક્ષની પ્રાપ્તિ મતાવે છે, જગત્માં આવી રીતે અજ્ઞાનીઓને કુશીલ મનુષ્યેાના જુદા જુદા અસત્ય અભિપ્રાય રહેલાં છે. આ રીતે સાવદ્ય અનુષ્ઠાનેથી ધમ માનવાવાળાં અને મનાવવાવાળાં સ`સાર પરિભ્રમણ વધારતા રહે છે, જાણી આવા અજ્ઞાની જીનેાના સંગથી દૂર રહેવું.