________________
રા
સૂત્ર કૃતંગ સુત્ર છે-૩
વયમાં (૮) વૃદ્ધાવસ્થાએ (૯) મનુષ્યા સર્વે† (૧૦) આયુષ્યના ક્ષય થતા (૧૧) મૃત્યુને પામે છે (૧૨) શરીરને છેડી દે છે (૧૪) મૃત્યુને પામે છે.
ભાવાર્થ:- હરિત વનસ્પતિના અથવા ખીજના નાશ કરનારા જીવા કાઇ ગ`માંથી જ મૃત્યુને પામે છે. વળી કાઇ ખેલવા શીખેલા, કેાઇ ખેલવા નહિ શીખેલા ખાળ વયમાં, તે કાઇ પાંચ શીખાવાળા કુમારવયમાં, કોઇ યુવાનવયમાં, કોઈ મધ્યમવયમાં, કેાઇ વૃદ્ધાવસ્થામાં સર્વ અવસ્થામાં જીવે કર્મના ઉદયે મૃત્યુને પામે છે, આ રીતે વનસ્પતિના ઘાત કરનારા જીવા આયુષ્યના ક્ષય થયે શરીરને છેડી મૃત્યુને પામી પરલેાકમાં-પરભવમાં અધમતિમાં 'ઉત્પન્ન થઇ હિં'સાથી ખંધાએલા અશુભ કમના ઉયે પાપી જીવાને દુઃખા ભગવવાં પડે છે. સાર એ છે જે વનસ્પતિના છેદનથી છ ટુંકા આયુષ્ય બાંધી વારવાર જન્મ મરણના દુઃખા લાગવે છે. જેથી વનસ્પતિ આદિ જીવાની ઘાત કરનારા પેાતાના આત્માને દંડ આપે છે, એમ જાણી જીવ હિંસાથી દૂર રહેવું તે શ્રેયનું કારણ છે.
"
संबुज्झहा जंतवो ! माणुसत्तं, दहुं भयं बालिसेणं अलंभो ।
૧૦
૧૨
૧૧
૧૨
एतदुक्खे जरिए व लोए, सकम्मुणा विष्परियासुवे ॥ ११॥
શબ્દા : (1) મેધ પામેા (૨) જીવે (૩) મનુષ્યત્વ (૪) દેખા (૫) નરકતિયચના ભયને (૬) અજ્ઞાનીઓ (૭) ખેાધના લાભથી વ`ચિત રહે છે (૮) એકાંત દુઃખથી (૯) લેકામાં રહેલા જીવા (૧૦) પિડિત છે. (૧૧) સ્વકૃત કર્મીના આશ્રયી (૧૨) સુખની ઇચ્છા હૈાવા છતાં દુઃખને પામે છે.
ભાવા:- હું જીવા ! તમે મેષને પ્રાપ્ત કરી, મનુષ્ય ભવ-મનુષ્યત્વ ફરી પ્રાપ્ત થવું દુલભ છે તથા ધર્મની પ્રાપ્તિ થવી પણ અતિ દુલ ભ છે તેમ જ ઉત્તમ ક્ષેત્ર, આકુલ, ઉત્તમ જાતિ, આરાગ્યતા, દીર્ઘ આયુષ્ય, બુદ્ધિ, શાસ્ર શ્રવણ, નત નિયમનું ગ્રહણુ,