________________
સત્ર કતાગ સૂત્ર આ૦ ૭ ઉ૦ ૧
૨૨૭
કરનારને વૈર બંધન થાય છે, જેથી રોગને શાંત કરવા જતાં ઘણું અશુભ કર્મોનું બંધન થાય છે, જેના વિપાકો-ફળે દુઃખરૂપ હિંસાના કરનારાને ભેગવવાં પડે છે, એમ જાણી આત્માના હિતેચ્છુ જીએ વનસ્પતિ આદિ ના આરંભથી નિવૃત્ત થવું તે પિતાના આત્માને કલ્યાણનું, સુખનું કારણ છે.
૧૦૦
जातिं च बुढ़ि च विणासंयते, बीयाइ अस्संजय आपदंदे । अहाहु से लोरें अणजधम्मे, बीयाइ जे हिंसति आयसाते॥९॥
શબ્દાર્થ : (૧) ઉત્પત્તિ (૨) વૃદ્ધિ (૩) નાશ કરે છે (૪) બીજ (૫) અસંયમી પુરુષ (૬) આત્મ દડી (૭) એ (૮) લોકમાં (૯) અનાર્યધમ (૧૦) કહે છે (૧૧) બીજ (૧૨) ઘાત કરે છે (૧૩) સુખ માટે.
ભાવાર્થ - જે અસંયમી પુરુષ પિતાના આત્માના સુખ માટે બીજરૂપ વનસ્પતિને નાશ કરે છે તે બીજમાંથી ઉત્પન્ન થનારા વૃક્ષનાં થડ, સ્કંધ, શાખા, પ્રશાખા, પત્ર, ફુલ, ફળ, આદિ અંકુર તથા તેની વૃદ્ધિને નાશ કરે છે અને તે બીજનો નાશ કરનાર એ પાપને આશ્રયી પિતાના જ આત્માને ઘાતક બને છે, આવા બીજના ઘાત કરનારાઓને શ્રી તીર્થકર દેએ અનાર્ય ધર્મવાળાં કહ્યા છે. વનસ્પતિ આદિ જીવોની ઘાત કરનાર કદાચ સાધુ હોય તે તેને ગૃહસ્થ સમાન જાણવા. સાધુ હોય તે જીવને આરંભ કરે જ નહિ.
જમા કિન્નતિ કુવાકુવાળા, જા રે પંરિરા રાજા | जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलीणा ॥१०॥
શબ્દાર્થ ઃ (૧) ગર્ભમાંથી (૨) તો કાઈ બોલતા શીખેલા (૩) બલવા નહિ શીખે (૪) પંચશિખાવાળા (૫) કુમારયમાં (૬) યુવાનવયમાં (૭) મધ્ય