________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૦ ૦ ૧
સ્વેદજ-પરસેવાથી ઉત્પન્ન થયેલ જીવાને તથા કાષ્ટમાં રહેનારા સવ જીવાને બાળે છે, મૃત્યુ પમાડે છે, ત્રસ અને સ્થાવર અને પ્રકારના જીવાની ઘાત અગ્નિ આરંભમાં થાય છે. અગ્નિકાયના આર્ભ મહાન ક્રમ બધનું કારણ છે, તેથી અગ્નિકાયના આરંભ મહાન દોષનું – પાપનું કારણ છે.
૨૨૬
हरियाणि भूताणि विलंबगाणि आहार देहा य पुढो सियाई ।
દ 99
૧૦
*
૧૪ ૧૩
૧૫
जे छिंदती आयसु पहुच, पागन्भि पाणे बहुणं तिवाती ||८||
9
રાજ્જા : (૧) લીલી વનસ્પતિ (૨) વૃક્ષ આદિ વ (૩) જીવના આકારને ધારણ કરે છે (૪) અલગ અલગ (૫) જીવા છે. (૬) જે પુરુષ (૭) આહાર માટે (૮) શરીર પુષ્ટિ માટે (૯) પેાતાના (૧૦) સુખ માટે (૧૧) વનસ્પતિને છેદે છે (૧૨) ધૃષ્ટ પુરુષ (૧૩) ધણા (૧૪) પ્રાણીઓના (૧૫) નાશ કરે છે.
ભાવા:- હરિત વનસ્પતિ, અંકુર, વૃક્ષની શાખા, પ્રશાખા, પત્ર, ફુલ, ફળ, મૂળ, સ્કંધ આદિમાં સવમાં અલગ અલગ જીવા રહેલાં છે, જીવના આકારને ધારણ કરે છે, આહાર મળવાથી પુષ્ટ થાય છે, આહારના અભાવથી સૂકાય છે, મૂળથી તે પાંદડા પ"ત સમસ્ત વૃક્ષમાં એક જીવ હાય અને તેને આશ્રયી અનેક જીવા એક વૃક્ષને આધી રહેલાં હાય છે, વનસ્પતિમાં રહેલા જીવા સંખ્યાત, અસખ્યાત, અન`ત હાય છે, વનસ્પતિ છેઢાવાથી સુકાય છે, લગભગ મનુષ્ય શરીર સમાન વનસ્પતિના શરીરો માલ, વૃદ્ધ, યુવાન વગેરે સ્થિતિવાળા હેાય છે, પેાતાના શરીર સુખના માટે જે કઈ પુરુષ વનસ્પતિનું છેદન કરે છે, એ દયાહીન પુરુષ ઘણા વનસ્પતિ આદિ પ્રાણીઓના નાશ કરે છે, રાગાને શાંત કરવા-મટાડવા માટે કેટલાએક મનુષ્યે વનસ્પતિનું છેદન કરે છે, તે તે વા સાથે છેદન