________________
સત્ર કૃતાં લગ અ
ઉ ૧
૨૨૫
उजालओ पाण निवातएजा, निव्वावओ अगणि निवायवेजा। तम्हा उ मेहावि समिक्ख धम्म, ण पंडिए अगणि समारभिाजा
૧૩
શબ્દાર્થ: (૧) અગ્નિ પ્રદીપ્ત કરનાર (૨) પ્રાણીઓની (૩) ઘાત કરે છે (૪) બુઝવવાવાળે (૫) અગ્નિના જીવોની (૧) ઘાત કરે છે (૭) તેથી (૮) બુદ્ધિમાન (૯) પંડિત (૧૦) ધર્મને (૧૧) જાણું (૧૨) અગ્નિકાયને (૧૩) આરંભ (૧૪) કરે નહિ.
ભાવાર્થ- અગ્નિકાયને સળગાવનાર મનુષ્ય-પુરુષ છકાય જીવોની ઘાત કરે છે, પૃથ્વી આદિને આશ્રિત ત્રસ અને સ્થાવર જીવોના પ્રાણનો નાશ કરે છે અને પાણી આદિ દ્વારા અગ્નિકાયને બુઝાવનાર અગ્નિકાયના જીની વિશેષ ઘાત કરે છે અને તેને આશ્રયી રહેલા જીવોને પણ નાશ થાય છે. અગ્નિકાયને આરંભ જીવ હિંસાનું કારણ છે તેમાં સંશય નથી. એમ જાણી બુદ્ધિમાન સાધક ધર્મને વિચાર કરી અગ્નિકાયને આરંભ કરે નહિ.
पुचीवि जीवा आऊवि जीवा, पाणा य संपाइम संपयंति । संसेच्या कसमस्सिया य एते दहे अगणि समारभते ॥७॥
શબ્દાર્થ : (૧) પૃથ્વી જીવ છે (૨) પાણી છવ છે (૩) સંપાતિય () જીવો (૫) અગ્નિમાં પડી (૬) વેદથી ઉત્પન્ન (0) કાષ્ટને આશ્રયી રહેલા (૮) ને અગ્નિકાયને (૯) આરંભ કરનાર (૧૦) ઉપરોક્ત જીવોને (૧૧) બાળે છે.
ભાવાર્થ- જે છ અગ્નિનો આરંભ કરે છે, તે પૃથ્વીકાય છેને, પાણી અને તથા પતંગીયા બાદિ ઉડતા જાને તથા