________________
સત્ર કૃતાંગ સત્ર અo. ઉ૧ આવી રીતે પિતાના કરેલા કર્મોના ફળ સૌ કઈ ભોગવે છે. જે કર્મો શીઘ્ર ફળ દેનારા હોય તે ચાલુ. ભવમાં જ ભોગવવા પડે છે. વળી કઈ કર્મો અન્ય ભામાં નરક તિર્યંચ આદિ ભોમાં ભેગવવાં પડે છે. જે પ્રકારે શુભ અથવા અશુભ કર્મો કરે એ પ્રમાણે તેના વિપાક-ફળો ભેગવવાં પડે છે. પરંતુ કઈ પણ કર્મોના ફળ ભોગવ્યા વિના છૂટકારો થાય તેમ નથી. તેમ જાણે.
जे मायरं वा पियरं च हिचा, समणध्वए अगणि समारभिज्जा । अहाहु से लोए कुसीलधम्मे, भूताई जे हिंसति आयसाते ॥
૧૪
૧૧ ૧૨
૧૩
શદાર્થ : (૧) જે મનુષ્ય (૨) માતા (૩) પિતા (૪) છેડી (૫) પ્રવજ્યા પ્રહણ કરી (૬) અગ્નિ (૭) આરંભ કરે છે (૮) પિતાના સુખ માટે (૯) જીવોની (૧૦) હિંસા કરે છે (૧૧) એ (૧૨) લેકે (૧૩) કુશલ ધર્મવાળા છે (૧૪) એમ તીર્થકર દે કહે છે.
- ભાવાર્થ – જે જીવે માતા, પિતા, સ્વજન, પરિગ્રહને ત્યાગ કરી પ્રત્રજ્યાને ગ્રહણ કરીને અગ્નિનો આરંભ કરે છે તથા પિતાના સુખને માટે જીવોની હિંસા કરે છે, તેઓને તીર્થકર દેએ કુશીલ ધર્નવાળાં કહ્યા છે પર પાર્થને નહિ જાણનારા ધર્મા ચરણને માટે પ્રવૃત્ત બને છે પરંતુ કમના તથા ધર્મના સ્વરૂપને નહિ જાણતા હોવાથી અથવા જીવ અજીવના જાણપણાની હીનતા હોવાથી તથા આરંભન તથા પાંચ ઈન્દ્રિયેના વિષયેના ભેગવટાના કડવા વિપાકોને નહિ જાણતા હોવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવા છતાં શરીર સાતાના ગષક આશ્રવ દ્વારને રોકી સંવર ભાવમાં રહી શકતા નથી. આરંભવાળી ક્રિયા અનુષ્ઠાનેથી ધર્મમાની, મનાવી, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરતા થકા સંસાર ચક્રાવામાંથી છૂટી શકતાં નથી.