________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦૭ ટ્વ૦ ૧
અથવા એકેન્દ્રિય, એઈન્દ્રિય, તૈઇન્દ્રિય ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવાને જાતિ કહેવાય છે. જન્મ મરણને જાતિ વધુ કહેવાય છે. હિંસક જીવે સસ્તના વિવેકથી રહિત ખાળકસમાન અજ્ઞાનીજીવા, જીવાની હિંસા કરીને જન્મમરણ રૂપસૌંસાર પરિભ્રમણુ કરે છે.
૩૩
9
૩
૪
૧
દ
૭
अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहा वा ।
'
'
૧૧
૧૨
૧૦
संसारमावन्न परं परं ते, बंधंति वेदंति य दुन्नियाणि ||४||
શબ્દા : (૧) આ (ર) લેાકમાં (૩) અથવા (૪) પરલેાકમાં (૫) સે'કડા જન્મામાં (૬) જે પ્રકારે કર્મો બાંધ્યાં હાય તેવા જ પ્રકારે (૭) અથવા અન્ય પ્રકારે ભાગવવાં પડે (૮) સંસાર પરિભ્રમણ કરતા થકાં (૯) કુશીલવા અહુ બહુ દુ:ખા ભાગવે છે (૧૦) આ ધ્યાનથી (૧૧) નવા કર્માં બાંધે છે (૨) બાગવે છે.
ભાવાઃ- જીવાએ બાંધેલા કર્માં ભૂતકાળના આંધેલ કર્માં કે વર્તમાન ભવમાં બાંધેલા કર્મો પૈકી કોઈ કમ` ચાલુ ભવમાં કર્તાને વિપાક-ફળ આપે છે. વળી કાઈ કમ પાસેના ખીજા ભવમાં ફળ આપે છે અને કાઈ કર્મો એક ભવમાં અગર સેકડા ભવમાં ફળ આપે છે અને સેકડો ભવે પણ ભગવવાં પડે છે. કાઇ કમ` ચાલુ ભવમાં અને કાઈક ખીજા ત્રીજા ભવમાં કે સેકડા ભવમાં ઉદય આવતાં ભાગવવાં પડે છે. કાઇ કમ` જે પ્રમાણે કરેલ હાય-માંધ્યા હાય, એવા જ પ્રકારે ભાગવવાં પડે છે તેા કાઈ કર્મ અન્યથા પ્રકારે ભાગવવાં પડે છે. કાઇ કના ફળ એકવાર ભોગવવાં પડે છે તે કેાઈ કર્મીના ફળ વિશેષવાર ભેગવવાં પડે છે, કર્મીના અંધ જીવના પરિણામ મુજબ તીવ્ર કે મંદ, દીર્ઘ સ્થિતિ કે અલ્પ સ્થિતિના પડે છે. કુશીલ મનુષ્યા હિંસા કરીને લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. એક કર્મના ફળ ભાગવતાં રાગદ્વેષ કરીને આત ધ્યાન કરીને નવા નવા કર્માંના બંધ બાંધે છે.
-