________________
ર
સુત્ર કૃતંગ સૂત્ર અ૦ ૭ ૦ ૧
ઘાત
વારંવાર જન્મ ધારણ કરે છે, અને મૃત્યને પામે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચે એકેન્દ્રિય-એટલે જેને શરીર રૂપ એક જ ઇન્દ્રિ છે. તેઓમાં સૂક્ષ્મ અને માદર એમ બે પ્રકારના ભેદ છે. અને પ્રપ્તિ અને અપપ્તિ એવા એ ભેઢા સવ શરીરવાળા જીવામાં રહેલાં છે. આ જીવાને પીડા ઉત્પન્ન કરનાર- ઘાત કરનારા પેાતે પેતાના આત્માના દંડના ભાગી બને છે એટલે તે કરનારા પેાતાના આત્માને જ દંડ આપે છે. પૃથ્વી એકેન્દ્રિયાની ઘાત કરનારા-પીડા દેનારા જીવે એ જ એકેન્દ્રિય જવાની ચેનિમાં વારંવાર ઉત્પન્ન થઇને જન્મમરણ કર્યાં કરે છે. જીવા પેાતાના સુખની ઈચ્છાથી જીવાની હિંસા કરે છે. પરંતુ તે હિંસાના કરનારાઓને સુખને બદલે દુઃખની પ્રાપ્તિ પરમાથી થાય છે એમ જાણા.
આદિ પાંચે
9
जाईपहं अणुपरिमाणे, तावरेहिं विघयमेति ।
ઢ
૧.
१२
૧૧ *
से जति जातिं बहुकरकम्मे, जं कुरुवती मिजति तेण वाले ॥३॥
શબ્દાર્થં : (૧) એકેન્દ્રિય આદિ જાતિમાં (૨) જન્મ-મરણ કરતા થકાં (૩) એ જીવ (૪) રસ અને (૫) સ્થાવરમાં ઉત્પન્ન થઇ (૬) મૃત્યુને પામે છે (૭) વારંવાર જન્મ લઇ (૮) અતિ ક્રૂર કર્યાં કરવાવાળા (૯) અજ્ઞાની જીવ (૧૦) જે પાપકર્મ કરે છે (૧૧) તેના વિપાકાથી (૧૨) મૃત્યુને પ્રાપ્ત થાય છે.
ભાવાઃ- એકેન્દ્રિય આદિ પૂર્વકત પ્રાણીએની હિંસા કરવાવાળા જી. વારંવાર એ જ એકેન્દ્રિ આદિ જાતિમાં-ચેાનિએમાં જન્મ લે છે અને મરણ પામે છે. ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવામાં ઉત્પન્ન થઇ મૃત્યુને પામે છે. પાપી જીવા વારંવાર જન્મ પામી અતિ કર્મો કરીકના સંચય કરી વારંવાર મૃત્યુને પામે છે. એકેન્દ્રય આદિ જાતિઓના માર્ગને ‘જાતિપથ’ કહેવાય છે