________________
સત્ર કૃતગ સત્ર એ ઉ૦ ૧
સુત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૭ મું. કુશીલ પરિભાષા
पुढवी य आऊ अगणी य वाऊ, तण रुक्ख बीया य तसा य पाणा।
૧૧ ૧૪ . ૨ ) 'जे अंडया जे य जराउ पाणा, संसेयया जे रसयाभिहाणा ॥१॥ एयाई कायाइं पवेदिताई, एतेसु जाणे पडिलेह सायं । एतेण कएण य आयदंडे, एतेसु या विपरियासुर्विति ॥२॥
૨૩
શબ્દાર્થ : (૧) પૃથ્વી (૨) જલ (૩) અગ્નિ (૪) વાયુ (૫) ઘાસના તૃણું (૬) વૃક્ષ (૭) બીજ (૮) ત્રસ (૯) પ્રાણ છવ (૧૦) ઈડા (૧૧) જરાયુજ (૧૨) વેદજ (૧૩) રસમાં ઉત્પન્ન થવાવાળા (૪) પ્રાણી-જીવો (૧૫) એ સર્વને સર્વજ્ઞ ભગવંતે (૧૬) જીવોના પિંડ (૧૭) કહ્યા છે (૧૮) એ સર્વ જીવોને (૧૯) સુખની ઇચ્છા છે (૨૦) જાણે (૨૧) વિચારે (૨૨) એ (૨૩) જીવોને જે નાશ કરે છે (ર) તે પિતાના આત્માને જ દંડ આપે છે અને વાત કરનારા (૨૫) એ જ પ્રાણીની નીમાં (૬) જન્મ ધારણ કરે છે.
| ભાવાર્થ – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, તૃણ, વૃક્ષ, બીજ તથા ત્રસ પ્રાણીઓ ઇંડાથી ઉત્પન્ન થનારા પક્ષીઆદિ તથા જરાયુજમનુષ્ય, ગાય, બળદ આદિ સ્થળચર તથા પસેવાથી ઉત્પન્ન થનારા જૂ, માંકડ આદિ તથા રસમાં ઉત્પન્ન થનારાં નાના નાના કીડા આદિ એ સર્વને શ્રી તીર્થકર દેવોએ જીવ કહેલ છે જીવના શરીર-પિન્ડ કહ્યા છે. સર્વ જીવોને સુખની ઈચ્છા રહેલી છે. એમ જાણે. જે કોઈ છો ઉપરોક્ત જીવોની હિંસા કરે છે, તેઓ પાપનો કમૅને સંચય કરીને ચારગતિ ચોવીશ દંડકરૂપ સ્થાનમાં એ જ પ્રાણીઓમાં