________________
હત કૃત” સૂત્ર અ૦ ૬ ૧૦ ૧
૨૧૭
ठिईण सेट्टा लवसत्तमा वा, सभा सुहम्मा व सभाण सेट्ठा ।। ૧૦ ૧૧
૮ ૨
૧૪ ૧૩ निव्वाणसेट्ठा जह सव्वधम्मा, ण णायपुत्ता परमत्थि नाणी ॥२४॥ | શબ્દાર્થ ઃ (૧) લાંબી સ્થિતિવાળામાં (૨) પાંચ અનુત્તર (૩) વિમાનના દેવ પ્રધાન છે (૪) સર્વ સભાઓમાં (૫) સુધમ (૬) સભા (૭) ઉત્તમ છે (૮) સર્વ (૯) ધર્મોમાં (૧૦) નિર્વાણ ધર્મ (૧૧) ઉત્તમ છે (૧૨) જ્ઞાનીઓમાં (૧૩) સર્વથી ઉત્તમ (૧૪) ભગવાન મહાવીર સ્વામીને કહેલ છે.
ભાવાર્થ – જેમ સર્વ સ્થિતિવાળામાં પાંચ અનુત્તર વિમાનવાસી દેવતા પ્રધાન છે અને સર્વ સભાઓમાં સુધર્મા સભા ઉત્તમ છે, સર્વ ધર્મોમાં નિર્વાણ (મોક્ષ) ધર્મ ઉત્તમ છે, એમ સર્વ જ્ઞાનીઓમાં ઉત્તમોત્તમ ભગવાન મહાવીર સ્વામીને કહેલ છે. એટલે ભગવંત મહાવીર સ્વામી સમાન અન્ય કઈ જ્ઞાની ભરત ક્ષેત્રમાં ન હતા.
पुढोवमे धुणइ विगयगेही, न सण्णिहिं कुव्वति आसपन्ने । तरिउ समुदं व महाभवोघं, अभयंकरे वीर अणंतचक्खू ॥
ને ૨૫ . શબ્દાર્થ : (૧) પૃથ્વીસમાન (૨) આઠ કર્મોને દૂર કરવાવાળા (3) બાહ્ય તથા અભ્યન્તર વસ્તુમાં અનાસક્ત (૪) શિધ્ર પ્રજ્ઞાવંત (૫) ધનધાન્ય સંચય (૬) કરવાવાળા (૭) નહિ (૮) સમુદ્ર (૯) સમાન (૧૦) મહાન સંસાર (૧૧) પાર કરી મોક્ષને પ્રાપ્ત કરનાર (૧૨) પ્રાણીઓને અભય કરનાર (૧૩) ભગવાન મહાવીર (૧૪) અનંતજ્ઞાની.
ભાવાર્થ – શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જગતના સમસ્ત જીવને પૃથ્વીની સમાન આધારભૂત હતાં. વળી સ્વયં આઠ પ્રકારનાં કર્મોને દૂર કરવાવાળા તથા અન્ય જીને આઠ કર્મોથી છોડાવનારા તથા સર્વ પદાર્થોમાં વૃદ્ધિ પણ રહિત, શીવ્ર બુદ્ધિમાન, ધાદિક