________________
}
સૂત્ર કૃતભંગ સૂત્ર અ॰ } ૩૦ ૧
છ
૧
९
जोहेसु णाए जह वोस सेणे, पुप्फेसु वा जह अरविंदमाहु ।
૧૦
૧૧
૧૩
૧૪
१५
૧૩
खत्तीण सेट्ठे जह दंतवक्के, इसीण सेट्ठे तह वद्धमाणे ||२२||
શબ્દા : (૧) જેમ (૨) જગત પ્રસિદ્ધ (૩) વિશ્વસેનને (૪) ચેાહાઓમાં (પ) શ્રેષ્ઠ કહેલ છે (૬) ફૂલામાં (૭) અરવિંદને (૮) જેમ (૯) શ્રેષ્ઠ કહે છે (૧૦) ક્ષત્રિમાં (૧૧) ચક્રવર્તીને શ્રેષ્ઠ કહેલ છે (૧૨) ઋષિએમાં (૧૩) ભગવાન્ મહાવીર સ્વામી (૧૪) શ્રેષ્ઠ કહેલ છે. (૧૫) એ રીતે.
ભાવાર્થ:- જેમ ચાદ્ધાઓમાં વિશ્વસેન પ્રધાન હતા. ફૂલામાં જેમ અરવિંદ કમળ પ્રધાન છે, ક્ષત્રિઓમાં દાન્તવાકય ચક્રવર્તી એને પ્રધાન કહેલ છે, એવા પ્રકારે ઋષિએમાં શ્રી વમાન સ્વામી ભગવાન્ મહાવીરને શ્રેષ્ઠ કહેલ છે.
'
९
8
२
*
दाणाण से अभयप्पयाणं, सच्चे वा अणवज्जं वयंति ।
દ
.
૭
૧૧
१०
तवेसु वा उत्तम बंभवेरं लोगुत्तमे समणे नागपुते ||२३||
રાજ્જા ઃ (૧) દાનામાં (ર) અભયદાન (૩) શ્રેષ્ઠ છે (૪) સત્ય વચનમાં (૫) નિરવદ્ય વચન ઉત્તમ છે (૬) તપમાં (૭) બ્રહ્મચર્ય (૮) ઉત્તમ છે (૯) એવી રીતે આ લાકમાં (૧૦) શ્રી મહાવીર સ્વામીને (૧૧) ઉત્તમ કહેલ છે.
ભાવાર્થ:- સવ દાનામાં અભયદાન ઉત્તમ છે. સત્યમાં નિરવદ્ય વચન ઉત્તમ છે, તપમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. એવી રીતે લેાકમાં જ્ઞાતપુત્ર શ્રમણુ ભગવાન્ મહાવીર સ્વામીને ઉત્તમ કહેલ છે પ્રધાન કહેલ છે. સર્વથી ઉત્તમ શક્તિ તથા ક્ષાયક જ્ઞાન દર્શન તથા ચારિત્ર અપેક્ષાએ ભગવાન્ મહાવીર સ્વામીને ઉત્તમ કહેલ છે.