________________
યુગ તાગ સત્ર - ૧ - ૧ કષાયથી રહિત તથા ધન ધાન્યાદિકના સંચય નહિ કરવાવાળા, સમુદ્ર સમાન ગંભીર અનન્ત સંસારને પાર કરી ભગવાન મહાવીર મોક્ષ પ્રાપ્ત કરનારા તથા અનંત જ્ઞાની તથા સર્વ પ્રાણીઓને અભય કરનારા હતા.
कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा । एआणि वंता अरहा महेसी, ण कुव्वई पावण कारवेइ ॥२६।।
| શબ્દાર્થ : (૧) અરિહંત (૨) મહર્ષિ (૩) ક્રોધ (૪) માન (૫) માયા (૬) લેભ (૬) ચાર (૮) આધ્યાત્મ દેશે (૯) ત્યાગ કર્યો (૧૦) ન કરતાં (૧૧) સ્વયં પાપ (૧૨) અન્ય પાસે પાપ કરાવતા નહિ.
ભાવાર્થ -- ભગવાન મહાવીર સ્વામી મહર્ષિએ ક્રોધ, માન, માયા, લેભ, એ ચારે કષાયે–અધ્યાત્મ દેને ત્યાગ કરી કષાયને છતી સ્વયં પાપ કરતા નહિ, અન્ય પાસે પાપ કરાવતા નહિ અને અનુમોદન પણ આપતા નહિ.
किरियाकिरियं वेणयाणुवार्य, अण्णाणियाणं पडियच्च ठाणं । से सव्ववायं इति वेयइत्ता, उवटिए संजमदीहरायं ॥२७॥
શબ્દાર્થ ઃ (૧) કિરિયાવાદી (૨) અકિરિયાવાદી (૩) વિનયવાદી (૪) અજ્ઞાનવાદી (૫) એ પ્રકારે (૬) પક્ષ-રથાન (૭) જાણી (૮) એને (૯) સર્વવાદી (૧૦) જાણી (૧૧) જીવનપર્યત (૧૨) સંયમમાં (૧૩) સ્થિર થયા.
ભાવાર્થ- ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાન- વાદી એ સર્વ મતવાદીઓના મતેના સ્વરૂપને–મંતવ્યને જાણીને ભગવાન મહાવીર સ્વામી યાવત જીવન સંયમમાં સ્થિત રહ્યા હતા.