________________
સત્ર કૃત
સૂત્ર અ૦ ૬ ૧૦ ૧
૨૦૫
સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૬ ઠું.
વીરસ્તુત્ય અધિકાર पुच्छिस्सु णं समणा माहणा य, अगारिणो या परतित्थिआ य। से केइ णेंगंतहियं धम्ममाहु अणेलिसं साहु समिक्खयाए ॥१॥
૧
૧૬
શબ્દાર્થ : (૧) પૂછ્યું (૨) સાધુ (૩) બ્રાહ્મણ (૪) ગૃહસ્થ(૫) અન્ય દર્શનીક (૬) એ (૭) કયો (૮) એકાંત (૯) હિતકારી (૧૦) ધર્મ (૧૧) કેને કહ્યો છે (૧૨) ઉત્તમ (૧૩) શ્રેષ્ઠ (૧૪) સમ્યફ પ્રકારથી (૧૫) કહ્યો છે.
ભાવાર્થ- પૂર્વોકત પાંચમા અધ્યયનમાં નરકનાં તીવ્ર દુખેની હકીકત સાંભળીને સંસારના ભયથી ભયભીત બનેલ શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ તથા અન્ય દર્શનીઓએ શ્રી જખ્ખસ્વામીને પૂછયું કે એકાંત હિતકર્તા પ્રધાન ધર્મને વિચાર કરી કહેલ છે, તે કેણ છે? જે ધર્મ દુર્ગતિમાં જતા જેને ધારણ કરી સદ્ગતિ પ્રાપ્ત કરાવે તેવા ધર્મના પ્રતિપાદક કણ હતા.
कहं च णाणं कह दंसणं से, सीलं कहं नायसुतस्स आसो ? ।
* ૧૨ ૧૩ ૧૪ ૧ जाणासिणं भिक्खु जहातहेणं, अहासुतं बूहि जहा णिसंत॥२॥
શબ્દાથ : (૧) કેવું (૨) જ્ઞાન (૩) કેવું (૪) દર્શન (૫) કેવું (૬) ચારિત્ર () જ્ઞાતપુત્ર (૮) કેવા હતા (૯) હે મુનિ ? (૧૦) યથાતથ (૧૧) જાણે છે (૧૨) જેમ (૧૩) સાંભળ્યું (૧) જે રીતે (૧૫) નિશ્ચય કર્યો હોય (૧૬) કહે.
ભાવાર્થ:- શ્રી જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર કેવાં હતાં, હે મુનિ! આપ જાણે છે, તે જે પ્રમાણે આપે નિશ્ચય કર્યો હોય તે પ્રમાણે અમોને બતાવ-કહે. -