________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ % ૩૦ ૨
દુઃખા ભાગવી રહ્યા છે પૂર્વાકત દુઃખાથી (છ) રીખાતા હણાતા નારકી જીવાને (૮) કાઇ ત્રાણુશરણુ (૯) હેાતા (૧૦) નથી (૧૧) એકલા (૧૨) પાતે (૧૩) કુઃખા (૧૪) ભાગવે છે.
૨૦૨
ભાવાર્થ:- પૂર્વોક્ત જે કઠિન દુઃખાનું વર્ણન કર્યુ. તે સ દુઃખા નારકીના જીવાને સદૈવ ભાગવવાનાં હાય છે, તથા નારકી છવાનાં આયુષ્ય પણ લાંમાં હાય છે, એ દુઃખા ભાગવતા સમયે ફ્રાઈ નારકીના જીવાને ત્રાણુ શરણ હેાતા નથી. જીવાને પેાતાનાં કર્યાં કર્માંના વિપાકા કરનારને એકલાને જ સ્વય' ભાગવવાં પડે છે. પ્રથમથી ત્રીજી નરક સુધીના નારકી જીવાને પરમાધામી દેવા તરફથી પરીષહ–ઉપસગ હોય છે, અથવા પરસ્પર દ્વારા પણ દુઃખા હૈાય છે તથા સ્વભાવથી એટલે ત્યાંની પૃથ્વી આશ્રી એટલે ત્યાંની ભૂમિ ઉષ્ણુ તથા શીતને આશ્રી તથા શબ્દ, રસ, ગંધ, સ્પર્શ, રૂપ આદિ પ્રતિકૂળ હેાવા આશ્રી દુઃખા શરણુ રહિત ભાગવવાનાં હાય છે અને ચેાથીથી સાતમી નરક સુધીના નારકીના જીવાને પૂના સેંકડા હજારો ભવના વૈરબંધનના કારણે પરસ્પર એકબીજાને દુઃખ આપતા ઢાવાથી તથા પૃથ્વીના સ્પ, રસ, ગ ંધ, શબ્દ, રૂપ આદિ પ્રતિકૂળ હાવાથી તથા ક્ષુધા, તૃષા, દાહ, જવર, શીત, ઉષ્ણ, ભય, ચિંતા, ખુજલી, પરાધીનતા આ દશ પ્રકારની અનતી વેદના હૈાય છે. પહેલી નરકથી બીજીમાં અનંત ગુણી, એમ ત્રીજી ચેાથી, પાંચમી છઠ્ઠી, સાતમીમાં અનુક્રમે વધતી અનંતગુણી વેદના-પીડા હૈાય છે. ૧-૨-૩ માં પરમાધામી કૃત તથા ઉપર મુજબ સ્વાભાવિક તથા પરસ્પર અને ચેાથી નરકથી નારકી નારકીવૈક્રય રૂપે બનાવી પૂર્વ જન્માતરના વૈરભાવ આશ્રયી નવા નવા મેાટા કીડાના તથા સિંહ, વાઘ આદિના બૈક્રય રૂપા બનાવી પરસ્પર એકબીજાને દુઃખા ઉત્પન્ન કરે છે તથા કુંભોમાં ઉત્પન્ન થતા કુંભીના સ્પર્શનું દુ:ખ વગેરે તીવ્ર દુ:ખા ભાગવવાનાં હેાય છે. મહા આરભનાં કરનારા, મહાપરિગ્રહના મમત્વ વાળા તથા અનંતાનું બંધીના કષાયવાળાં જીવા નરકમાં ઉત્પન્ન થાય