________________
સૂત્ર કૃતગિ સૂત્ર અ૦ ઉ૨
૨૧
ભાવાર્થ – એ નરકસ્થાનમાં હંમેશ કાધિત રહેલા મોટા ઢીંઠ (વિશાલ શરીરવાળાં) ભૂખ્યાં શિયાળ રહે છે, તે શિયાળો જંજીરમાં બાંધેલા નિકટમાં રહેલા પાપી નારકી જીવોને ફાડી ખાય છે.
सयाजला नाम नदी भिदुग्गा, पविज्जलं लोहविलीणतत्ता । जंसी भिदुग्गसि पवजमाणा, एगायऽताणुकमणं करेंति ॥२१॥
શબ્દાર્થ : (૧) સદા જલા (૨) નામક (૩) મોટી વિષમ (૪) એક નદી છે. (૫) તેનું જલ ખાર પીવ તથા રકતથી મલિન રહે છે અગ્નિથી ગળી ગયેલ (૬) લોહના રસ (૭) સમાન ઉષ્ણ જલવાળી (૮) અતિવિષમ (૯) જેમાં નદીમાં (૧૦) ગયેલ નારકી જીવ (૧૧) એકલા (૧૨) રક્ષક રહિત (૧૩) તરતા હેય છે.
ભાવાર્થ – સદા જલા નામની એક નદી નરકમાં છે, તેમાં હંમેશાં જલ રહેતું હોવાથી સદા જલા કહેવાય છે, એ નદી બહે કષ્ટદાયી છે. તેનું જલક્ષાર, પીવ (રસી) તથા લોહીથી સદા મલિન રહે છે, તેમાં અગ્નિથી ઓગળી ગયેલ લોઢાના રસ સમાન અને અતિ ઉષણ જલ રહેલ છે, આવી નદીમાં પરમાધામીઓથી ત્રાસ પામી નદીમાં પડેલા નારકી જીવે રક્ષક રહિત એકલા તરે છે. અતિ દુઃખોને ભોગવતા રહે છે.
A
*
*
एयाई फासाइं फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं । । ण हम्ममाणस्स उ होइ ताणं, एगो सयं पच्चणुहोइ दुक्खं ॥२२॥
૮
૧૧
૧૨
૧૪
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત (૨) સ્પર્શ અથવા દુઃખ (૩) સદા (૪) લાંબા કાળસુધી નિવાસ કરવાવાળા (૫) અજ્ઞાની નારકી છ (૬) એ નરક સ્થાનમાં