________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૫ ૧૦ ૨
ભાવાર્થ – પરમાધામીએ નારકી જીવોને નિરન્તર દુઃખ આપતા હોવાથી નારકી છ દિવસ-રાત્રિ કરુણ રુદન કર્યા કરે છે, જે સ્થાનમાં એકાંત દુઃખ છે તથા વિસ્તૃત તથા કઠિન એવા નરક સ્થાનમાં રહેલા નારકીઓને ગળામાં ફાંસી નાંખી પરમાધામી માર મારે છે. તેથી નારકી જો સદા રૂદન કરતા રહે છે.
भंजंति णं पुव्वमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं । ते भिन्नदेहा हिरं वमंना, ओमुद्धगा धरणितले पडति ॥१९॥
શબ્દાર્થ : (૧) મુલ્ગર તથા (૨) મુસલ (૩) હાથમાં લઈ નરપાલ (૪) પહેલાના શત્રુ સમાન (૫) કોલસહિત નારકીજીનાં અંગને (૬) તેડી દે છે (૭) જેની દેહ ટુટી ગઈ છે (૮) નારકી જીવ લેહી (૯) વમન કરે છે (૧૦) ઉંધા મુખે (૧૧) પૃથ્વી તલમાં (૧૨) પડી જાય છે.
ભાવાર્થ - પરમાધામી પૂર્વનાશ શત્રુસમાન હાથમાં મુદુગર તથા મુસલ લઈ નારકીઓને પ્રહાર કરી નારકીના શરીરના ચૂરેચૂરા કરી નાખે છે. ગાઢ પ્રહાર પામતા નારકી જીવ મુખથી લેહીનું વમન કરતા થકા ઊંધા મુખથી ધરતી ઉપર પડી જાય છે.
રિણા નાન માણારા, જમિનો તપ કરાવવાનું खज्जति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥२०॥
૧૦
શબ્દાર્થ : (૧) એ નરકમાં (૨) સદા ક્રોધિત (૩) ક્ષુધાતુર (૪) ઢીંઠ (૫) મોટામોટા શિયાળ જન્માંતરમાં (૬) પાપ કરેલ (૭) જંજીરમાં (૮) બાંધેલા (૯) નિકટમાં સ્થિત નારકી જીવોને (૧૦) ખાય છે.