________________
સત્ર કૃતાંગ સૂત્ર અ• ૫ ઉ૦ ૨
૧૯૯
ભાવાર્થ – પાપથી પ્રેરિત પરમાધામીઓ, બાલકની સમાન અજ્ઞાની તથા પરાધીન નારકી જીવોને, કીચડથી ભરેલી તથા કાંટાયુક્ત પૂર્ણ વિશાળ પૃથ્વી ઉપર ચાલવાને પ્રેરિત કરે છે, વળી તે નારકીઓને બાંધીને વિવિધ તાપોથી-કોથી સંજ્ઞાહીન થયેલા નારકીને શરીરના બંડખંડ ટુકડા કરી આમતેમ દિશામાં ફેંકે છે.
૧૧
દ
वेतालिए नाम महाभितावे, एगायते पव्वयमंतलिक्खे । हम्मति तत्था बहुकूरकम्मा, परं सहस्साण मुहत्तगाणं ॥१७॥
શબ્દાર્થ : (૧) મહાન તાપયુક્ત (૨) આકાશમાં (૩) ઐક્રિય (૪) એક શિલાને લાંબો (૫) પર્વત (૬) તેના ઉપર રહેવાવાળા (૭) બહુ દૂર કર્મ કરેલ નારકી જીઓ (૮) ઘણું (૯) હજારે (૧૦) મુહૂર્તોથી અધિક કાળ સુધી પરમાધામી દ્વારા (૧૧) માર ખાય છે.
ભાવાર્થ – મહાન તાપથી યુક્ત આકાશમાં પરમાધામી દ્વારા બનાવેલ વૈકેય એક શિલાને પર્વત અતિ અંધકારયુક્ત છે. નારકીને જી પરમાધામીઓના ત્રાસથી ભાગતા એ પર્વત ઉપર હાથના પર્શથી ચડતાં ત્યાં પર્વત ઉપર હજારો મુહૂર્તોથી અધિક કાળપર્યત પરમાધામીઓ દ્વારા માર ખાતા રહે છે. ત્યાં દીર્ઘકાળ પર્યત મારને સહન કરતાં રહે છે. संयाहिया दुकडिणो थणंति, अहो य राओ परितप्पमाणा । एगंतकूडे नरए मइंते, कूडेण तत्था विसमे हता उ ॥१८॥
શબ્દાર્થ : (૧) નિરન્તર દુઃખ આપે (૨) પાપીજીવ (૩) દિવસરાત્રિ (૪) દુઃખ જોગવતા (૫) રૂદન કરે છે (૬) એકાંત દુઃખના સ્થાન (૭) વિશાલ (૮) કઠિન (૯) નરકમાં રહેલ છવ (૧૦) ગળામાં ફાંસી નાખી (૧૧) મારતા થક રૂદન કરે છે.
૧૧