________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૫ ૦ ૨
ભાવાર્થ:- નરકપાલ-પરમાધામી લાઠી આદિથી માર મારી નારકી જીવોની પીઠ ભાંગી નાખે છે-તાડી નાંખે છે તથા લેાખંડના ઘણથી મસ્તકના ચૂરેચૂરા કરી દે છે, એ જ રીતે નારકીના શરીરના પણ ચૂરેચૂરા કરી દે છે, તેમ જ કાષ્ટની જેમ તેના શરીરને ચીરી નાખે છે તથા ગરમ સીસાના રસ પાવાને માટે પ્રવૃત્ત કરે છે.
.
9
દ
अभिजुंजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्थिवहं वहति ।
१०
.
૧૩
१२
૧૩
एंगं दुरूहित्तु दुवे ततो वा, आरुस्स विज्झनि ककाणओ से ।।
ફ્॥
શબ્દા : (૧) પાપી નારકી વાતે પૂર્વે કરેલ (ર) જીવ હિ`સાદિનું (૩) સ્મરણ કરાવી ખાણુના પ્રહારથી (૪) પ્રેરિત કરી (૫) હાથીની માફ્ક ભાર (૬) વહન કરાવે છે (૭) એક (૮) એ (૯) ત્રણ જીવે.ને નારકીની પીઠ પર (૧૦) એસાડી ચલાવે છે (૧૧) ક્રોધકરી (૧૨) મસ્થાનને (૧૩ વિંધે છે.
ભાવા:- નરકપાલ નારકી જીવોને તેના પૂર્વકૃત પાપનું સ્મરણ કરાવી ખાણથી પ્રહાર કરી પ્રેરિત કરીને હાથીની માફક ભાર વહન કરાવે છે અને નારકીની પીઠ ઉપર એક, બે, ત્રણ આફ્રિ અન્ય નારકીઓને બેસાડીને ચલાવવા પ્રેરિત કરી ચલાવે છે અને ક્રાધ કરી તેના મમ સ્થાનમાં પ્રહાર કરે છે ને વીંધે છે.
૧
बाला बाला भूमिमणुक्कमंता पविज्जलं कंटइले महतं ।
૮
૧૯૮
ર
દ
3
*
९ ૧૦
૧૩
१२
93
विवद्धतपेहिं विवणचित्ते समीरिया कोट्टबलिं करिति ॥ १६ ॥
શબ્દા : (૧) અજ્ઞાની (૨) બલાત્કાર (૩) કીચડવાળી (૪) કાંટાવાળી (૫) વિસ્તૃત્ત (૬) પૃથ્વીપ (૭) ચલાવે (૮) પાપકર્માંથી પ્રેરિત નરકપાલ (૯) નારકીને બાંધી (૧૦) વિવેધતાપથી (૧૧) મૂતિ–સંજ્ઞાહીન થયેલાના ખેડૂડ ખંડ (૧૨) ટુકડા કરી (૧૩) જયાં ત્યાં ફેંકે છે.