________________
સૂ કૃતાંગ સૂત્ર અ૦ ૫ ૧૦ ૨
सदा कसिणं पुण घम्मठाण, गाढोवणीयं अइदुक्खधम्मं । हत्थेहिं पाएहि य बंधिऊणं, सत्तव्ध डंडेहिं समारभंतिः ॥१३॥
શબ્દાર્થ : (૧) સદૈવ (૨) સંપૂર્ણ (૩) ગરમસ્થાન (૪) નિધત્તનિકાચિત્ત કર્મોથી પ્રાપ્ત (૫) અત્યન્ત દુઃખદેવાને (૬) સ્વભાવ છે (૭) હાથ (૮) પગ (૯) બાંધી (૧૦) શ૩ની માફક (૧૧) લાકડીઓથી (૧૨) માર મારે છે.
ભાવાર્થ- સદા બળતું થયું એક ગરમ સ્થાન નરકમાં છે. ત્યાં નિધત્ત નિકાચિત કરેલા અશુભ કર્મોવાળાં જ ઉત્પન્ન થાય છે, જે સ્થાનને સ્વભાવ નારકી અને અતિ દુઃખરૂપ હોય છે, એ સ્થાનમાં નારકી જીના હાથ પગ બાંધી પરમાધામીઓ શત્રુની માફક લાકડીઓથી માર મારે છે. જેની હિંસાથી, અતિપરિગ્રહ મમત્વથી તથા દારૂ માંસના ભોજન આદિ પાપકર્યોવાળા છે આવા દુખવાળાં નરક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, તથા મૃષાવાદીઓ, ચેરી કરનારાઓ, મૃત્યુ પામી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ દુઃખ ભગવે છે, તેના વિશે પરિગ્રહ સંગ્રહ બુદ્ધિથી, એકેન્દ્રિય જીવોની હિંસાના કરનારા, મૃત્યુ બાદ એકેન્દ્રિય નીમાં ઉત્પન્ન થઈ ત્યાં દુખ ભેગવે છે.
भंजंति बालस्स वहेण पुढी सीसंपि भिदंति अओघणेहिं ।
૬ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ते भिन्नदेहा फलगंव तच्छा, तत्ताहिं आराहिणियोजयंति ॥१४॥
શબ્દાર્થ : (૧) અજ્ઞાની નારકી જીવની (૨) પીઠ (૩) લાઠીથી મારમારી (૪) ભાંગી નાખે છે (૫) લેહના ઘણથી (૬) માથું ભાંગે છે. (૯) તેના (૧૦) અંગેનું (૧૧) ચૂર્ણ કરી દે છે (૧૨) કાષ્ટના પાટીયાની જેમ (૧૩) ચીરે છે (૧૪) તમ (૧૫) આરાથી (૧૬) ગરમસીસ પાવાને પ્રવૃત્ત કરે છે.