________________
૧૯૪
સત્ર કૃતાંગ સત્ર અ૫ ઉ. ૨
૧૨
૧૩
समूसियं नाम विधूमठोणं जं सोयतत्ता कलुणं धणेति । अहोसिर कई वित्तिऊणं अयंव सत्थेहिं समोसवें ति ॥८॥
શબ્દાર્થ : (૧) ઉંચી ચિતા સમાન (૨) સમૂસિયનામનું (૩) ધૂમાડા રહિત (૪) એક અગ્નિસ્થાન છે (૫) એ સ્થાનને પ્રાપ્ત થનારા (૬) શોકતૃપ્ત (૭) કરુણુયુક્ત (૮) રૂદન કરે છે (૯) તે સ્થાનમાં નારકીના જીવોના મસ્તક નીચા (૧૦) રાખી (૧૧) તેના દેહને કાપે છે (૧૨) લેઢાના (૧૩) શસ્ત્રથી નારીજીવના શરીરના (૧૪) ખંડ ખંડ ટુકડા કરે છે.
ભાવાર્થ- ઊંચી ચિતા સમાન ધુમાડા રહિત અગ્નિનું એક સ્થાન છે, ત્યાં ઉત્પન્ન થયેલા અગર ત્યાં ગયેલા નારકી જીવોને પરમાધામીઓ નારકીના મસ્તક નીચે કરી તેના મસ્તક તથા તેના શરીરને કાપી નાંખી લેખંડના શસ્ત્રથી નાના નાના ટુકડા કરે છે, તેથી તે નારકીઓ શોકથી તૃપ્ત બની કરુણુયુક્ત રુદન કરે છે.
-
૧૧
समृसिया तत्थ विसूणियंगा, पक्खीहिं खजंति अओमुहेहिं । संजीवणी नाम चिरहितीया, जंसी पया हम्मइ पावचेया ॥९॥
શબ્દાર્થ : (૧) એ નરકમાં (૨) ઉંધા મુખે લટકાવેલ શરીરની () ચામડી ઉખાડી લીધેલ નારકી જીવોના સુજી ગયેલા શરીરને (૪) પક્ષીઓ (૫) ફાડી ખાય છે (૬) લેઢાના જેવા મુખવાળા (૭) એ નરક સંજીવની કહેવાય છે તેના આયુષ્ય પણ (૮) લાંબા કાળના હોય છે (૯) તે નરકમાં (૧૦) નારકી (૧૧) પાપીજી (૧૨) હણાય છે.
ભાવાર્થ- જેમ કસાઈ લેકે મૃતક બકરાના શરીરને ઊંચે બાંધી તેને - મડાને ઉખાડી લે છે, એવી રીતે પરમાધામી નારકીના જીને ઉંધે મસ્તકે લટકાવીને શરીરની ચામડી ઉખાડી લે છે. એવા