________________
૧૯૨
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૨
ને છ (૯) બળતાં થકા (૧૦) કરણયુકત (૧૧) રૂદન કરે છે (૧૨) ચાબુક મારી પ્રેરિત કરી (૧૩) તત (૧૪) ધંસરાવાળા (૧૫) રથે જોડયા થકા દાઝતા રૂદન કરે છે.
ભાવાર્થ- તપ્ત લેઢાના ગોળાસમાન તિસહિત જલતી ભૂમિમાં ચાલતા થકા નારકીને જીવો બળતા થકા કરુણાયુક્ત આકદ કરે છે, ( આ નરકમાં સર્વ સ્થળે આવી તૃપ્ત જમીન રહેલ છે) અને બળદની માફક ચાબુક મારીને પ્રેરિત કરી તપ્ત ગરમ સરાવાળા રથમાં જોડ્યા થકા નારકીના છ અતિ રુદન કરે છે.
बाला बला भूमिमणुकमंता, पविजलं लोहपहं च तत्तं । जसीऽभिदुग्गंसि पवजमाणा, पेसेव दंडेहिं पुराकरति ॥५॥
૧૦
૧
શબ્દાર્થ : (૧) અજ્ઞાની નારકીના જીવોને (૨) બલાત્કારથી બળતા (૩) લેહમય માર્ગ સમાન (૪) તપેલી (૫) લેહી તથા પરૂના કીચડવાળી (૬) ભૂમિ ઉપર (૭) ચલાવતાં થકાં તથા (૮) શામેલીવૃક્ષઆદિ (૯) કઠિન સ્થાન પર (૧૦) ચાલવા પ્રેરિત કરીને (૧૧) લાકડીથી મારતા થકા (૧૨) દાસની માફક અથવા બળદની માફક (૧૩) આગળ (૧૪) ચલાવે છે.
ભાવાર્થ – પરમાધામીએ નારકી જીવને તપ્ત લેહમય માર્ગની સમાન તપ્ત ભૂમિ ઉપર બલાત્કારથી ચલાવતા, લેહી અને પરુના કાદવવાળી તપેલ ભૂમિ ઉપર ચાલતા પીડા પામતા કરુણાયુક્ત રુદન કરતા હોય છે તથા કાંટા અને કાંકરાવાળા માર્ગમાં ચાલતા નારકીના જીવા વીંધાતા થકા રોકાઈ જતા પરમાધામીઓ બળદની માફક લાકડી આદિથી પ્રહાર કરી તન ભૂમિ ઉપર ચલાવતા આગળ આગળ લઈ ન ય છે. નારકી જે પિતાની ઈચ્છાનુસાર કયાંય જઈ શકતા નથી અને પરમાધામીઓ દ્વારા પીડા પાડતા થકા રહે છે.