________________
સત્ર કૃતગ સત્ર અ૦ ૫ ૧૦ ૨
લ
ભાવાર્થ – પરમાધામીએ નારકીના જીના હાથ તથા પગ બાંધીને અસ્ત્રાથી તથા તલવારથી તેના પિટને ચીરી ફાડી નાંખે છે, તથા તે અજ્ઞાની નારકીઓને લાઠી આદિથી પ્રહાર કરી તેના શરીરના ચૂરેચૂરા કરી નાખે છે અને તેને પકડી પીઠની ચામડીને ઉખાડી લે છે, આવા દુખે નરકમાં હોય છે.
बाहू पकत्तंति य मूलतो से, थूलं वियास मुहे आडहंति । रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विझति तुदेण पिढे ॥३॥
- ૧૬
શબ્દાર્થ : (૧) નારકીજીની ભુજાને (૨) મૂલમાંથી (૩) કાપીલે છે (૪) લેઢાના તપાવેલોળા (૫) નારકીના મોઢાને (૬) ફાડી તેમાં નાખીને (૭) નારકીને બાળે છે (૮) તત રથમાં (૯) જોડીને પૂર્વજન્મોમાં કરેલાં પાપ કાર્યો (૧૦) સ્મરણ કરાવે છે (૧૧) અજ્ઞાની નારકી જીવોને (૧૨) ક્રોધ કરી (૧૩) ચાબુકવડે (૧૪) તેની પીઠમાં (૧૫) પ્રહાર કરે છે.
ભાવાર્થ – પરમાધામીઓ નારકીના જીવોની ભુજાઓ મૂળમાંથી કાપી લે છે તથા તે અજ્ઞાની નાકીના મોઢાને ફાડીને ગરમ કરેલા લેઢાના ગોળા નાંખીને બાળે છે, લોઢાના તપ રથમાં જોડીને તેના પૂર્વભવોના પૂર્વકૃત પાપકર્મોનું સ્મરણ કરાવી વિના કારણુ ક્રોધિત થઈ તરકપાલ નારકી ની પીઠ ઉપર ચાબુકથી તાડન કરે છે. મારે છે.
अयंव तत्तं जलयं सजोइ, तऊवमं भूमिमणुकमंता । ते डज्झमाणा कलुणं थणंति, उसुचोइया तत्तजुगेसु जुत्ता ॥४॥
શબ્દાર્થ : (૧) તપ્ત લોઢાના ગોળા સમાન (૨) જયોતિસહિત (૩) જલતી (૪) તપ્તભૂમિ (૫) ઉપમા એગ્ય (૬) ભૂમિમાં (૭) ચાલતા (૮) નારકી