________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧ ૦ ૧
સેંકડા હજારાવાર અધમ ભવા પ્રાપ્ત કરી ઘણા ક્રૂર કર્મો કરીને એ ર કર્મી જીવા, ઉપર કહેલ મુજબ દુઃખમય નરકમાં ઉત્પન્ન થઈ લાંબા કાળ સુધી જેવાં જેવાં તીવ્ર કે મંદ કર્યાં કર્યાં હાય, તેને અનુસાર પીડા પામે છે, ભાગવે છે. ગાઢ કર્યું કરવાવાળા અતિ દુઃખરૂપવાળા નરક સ્થાનામાં ઉત્પન્ન થાય છે. પ્રથમની નરક કરતાં બીજી નરકના દુઃખા વધારે તીવ્ર હાય છે, એ રીતે અનુક્રમે સાતમી નરક સુધી વધારે વધારે દુઃખા હાય છે. જે વ્યક્તિ અન્યને ઠંગે છે તે પેાતે જ ઠગાય છે, અન્ય જીવેાની ઘાત કરનાર પેાતાના આત્માની જ ઘાત કરે છે તેનું અજ્ઞાની જીવાને જ્ઞાન હાતુ નથી.
૧૮૯
२
.
५
દ
समज्जिणित्ता कलु सं अणज्जा, इट्ठेहि कंतेहि य विप्पहूणा ।
९
૩૧
૧૦
૧૨
दुभिगंधे कसिय फासे, कम्मोवगा कुणिमे आवसंत ||२७||
શબ્દા : (૧) અના` પુરુષ (૨) પાપ (૩) ઉપાર્જન કરી (૪) પ્રુષ્ટ (૫) પ્રિય (૬) રહિત (૭) દુર્ગંધ (૮) ભરેલ (૯) અશુભ સ્પર્શીવાળા (૧૦) માંસ લેાહીથી પૂર્ણ નરકમાં (૧૧) કવશીભૂત (૧૨) નિવાસ કરે છે.
ભાવાથ:- અનાર્ય પુરુષા પાપ ઉપાર્જન કરીને ઇષ્ટ તથા પ્રિયથી રહિત દુર્ગં ધવાળી અશુભ સ્પર્શીવાળા માંસ તથા લેાહીથી પૂર્ણ ભરેલ દુઃખમય નરકસ્થાનમાં કને વશીભૂત ઉત્પન્ન થઈ દુઃખે ભાગવતાં નિવાસ કરે છે. જીવા માતા, પિતા, પુત્ર, શ્રી આફ્રિ સ્વજને માટે તથા પેાતાના શરીરના મમત્વથી હિંસા અદિ પાપનું ઉપાર્જન કરીને સડી ગયેલા મુડદાંથી પણ ખરાબ ગંધવાળા તથા કશ સ્પર્શીવાળા ઉદ્વેગ જનક તથા હાહાકાર શબ્દ જ્યાં થતા હાય છે, એવા તીવ્ર દુઃખાવાળા નરસ્થાનેમાં પાપી જવા ઉત્પન્ન થાય છે અને ત્યાં ઘણા લાંબાકાળ સુધી દુખા ભાગવતાં થકાં રહે છે. એમ જાણી આત્માથી જીવાએ આરભ પરિગ્રહના