________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૫૬૦ ૧
કર્મીના (૯) ઉદય પ્રાપ્ત થયેલ નારકીને (૧૦) વારવાર (૧૧) ઉત્સાહથી નરકપાલા (૧૨) દુઃખ આપે છે
૧૨૪
ભાવા:- જેમ કાઇ નગરના નાશ થતા હૈાય તે સમયે કરુણાજનક શબ્દો સભળાય એની માક એ નરકમાં પરમાધામીએ તરફથી અશુભ કર્મના ઉદય થયેલ નારકી જીવાને છેદન, ભેદન તથા અગ્નિમાં ખાળવા આદિ ત્રીજી નરક સુધીમાં વિવિધ પ્રકારનાં દુઃખા પ્રાપ્ત થાય છે અને ચેાથી નરકથી સાતમી નરક સુધી અન્યાઅન્ય નારકી જીવા એકબીજાને વૈક્રય રૂપા બનાવી દુઃખ આપે છે, જેથી ત્યાં તે નરકમાં નારકી જીવા હૈ માત, હું તાત - મારૂં રક્ષણ કરી આદિ કરુણાજનક શબ્દથી કાલાહલ તથા પ્રગટપણે રૂદન કરતા હાવાના શબ્દો સંભળાય છે. વળી ત્યાં પરધામીએ નારકીઓને દુઃખ આપવામાં આનંદ માની ઉત્સાહપૂર્વક નારકીઓને દુઃખ આપે છે.
2
9
"
E
पाणेहि णं पाव विओजयंति तं भे पवक्खामि जहातहेणं ।
।
૧૩
१२
.
१०
दंडेर्हि तत्था सरयंति वाला, सध्येहिं दंडेहि पुराकहिं ॥ १९ ॥
શબ્દા : (૧) પરમાધામી (૨) નારકી જીવાના (૩) અંગેાપાંગકાપી અલગ કરે છે (૪) તેના કારણ (૫) તમાને (૬) જેમ છે તેમ કહી (૭) બતાવું છું (૮) અજ્ઞાની પરમાધામી (૯) પાપકાર્યાંને (૧૦) પૂ` (૧૧) કૃતસવ (૧૨) યાદ કરાવી (૧૩) નારકીઓને પીડા આપે છે
ભાવાઃ- પાપી પરમાધામી નારકીના જીવાને દુઃખેા શા માટે આપે છે તે કારણ તમેાને બતાવું છું. નારકી જીવાએ પૂર્વના ભવમાં અન્ય જીવાને આપેલ દુઃખા ( હિંસા કરીને, પ્રતિકૂળતા આપી, અન્યની સંપત્તિને લૂટીને, પરસ્ત્રી સેવન આદિ પાપકાર્યોથી અન્યને ઉપજાવેલ દુઃખાના કારણે)ના કારણેા યાદ કરાવીને અંગેનું છેદન