________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૫ ઉ. ૧
૧૮૫ કરીને અંગેને જુદા જુદા કરી આદિ ઘણા પ્રકારે નારકીઓને દુઃખ આપે છે. મનુષ્યના ભવમાં માંસ ખાનારા, દારૂ પીનારા જીને આવા પ્રકારના દુઃખે પ્રાપ્ત થાય છે.
ते हम्ममाणा गरगे पडति, पुन्ने दुरूवम्स महाभितावे । ते तत्थ चिट्ठति दुरूवभक्खी, तुटुंति कम्मोवगया किमीहिं॥२०॥
શબ્દાર્થ : (૧) નારકીના જીવો પરમાધામી વડે (૨) હણુતા (૩) અન્ય નરકમાં (૪) પડે છે (૫) વિષ્ટા તથા (૬) મૂત્રથી ભરેલ (૭) મહાન કષ્ટ વાળા (૮) ત્યાં (૯) વિષ્ટા મૂત્રાદિના (૧૦) ભક્ષણ કરતા થકા (૧૧) લાંબા કાળ સુધી રહે છે (૧૨) કર્મને વશીભૂત (૧ ) મેટા કીડા દ્વારા (૧૪) શરીરે છેદાય છે.
ભાવાર્થ – પરધામી દ્વારા હણાતા, માર ખાતા, નારકીને જી ત્યાંથી ભાગીને, કૂદીને અન્ય બીજા નરકસ્થાનમાં જઈ પડે છે. તે નરકસ્થાન પણ વિષ્ટા તથા મૂત્રથી પૂર્ણ ભરેલ હોય છે. ત્યાં તે અશુભ પુદ્ગલેનું ભક્ષણ કરતા થકા લાંબા કાળ સુધી રહે છે. વળી ત્યાં અન્ય નારકીઓ કીડાના રૂપે બનાવી, તે નારકીઓના શરીરને બટકા ભરી તેડી નાંખે છે. પાપી જી આવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થઈ દુઃખને ભેગવે છે.
सया कमिणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्म । અંs fમાજ વિરા રે, ન ણી ખિતાત્રયંતિ !
| શબ્દાર્થ : (૧) સદા (૨) સંપૂર્ણ સ્થાન (૩) ઉષ્ણ રહે છે (૪) વળી એ સ્થાન (૫) નિધત્ત નિકાચિત્ત કર્મો દ્વારા પ્રાપ્ત (૭) અતિદુઃખ આપવાના