________________
૧૮૨
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૫ ઉ૧
रुहिरे पुणो वच्चसमुस्सिोंगे, भिन्नुत्तमंगे परिवत्तयंता । पयंति णं णेरइए फुरते, सजीवमच्छे व अयोकवल्ले ॥१५॥
શબ્દાર્થ : (૧) વળી નારકી જના (૨) લેહી (૩) મળ દ્વારા (૪) સુજી ગયેલ (૫) શરીરવાળા (૬) મસ્તક ભાંગી નાખેલ શરીરને (૭) ઊંચ-નીચે કરે છે અગ્નિમાં (૮) પકાવે છે (૯) નારકી (૧૦) તરફડી રહ્યા છે (૧૧) જીવતી ભાક્લીની જેમ (૧૨) લેઢાની કડાઈમાં.
ભાવાર્થ – પરધામી નારકી ઇવેના શરીરમાંથી લેહી કાઢી કડાઈમાં ગરમ કરી નારકી ને તેમાં પકાવે છે, (જીવતી માલીની જેમ) નારકીઓ તરફડાટ કરે છે. એ નારકી ના મસ્તકના ચૂરેચૂરા કરે છે, જેથી તેના શરીરે સુજી જાય છે. આવી રીતે પરમાધામી નારકી જીવોને અસહ્ય પીડા આપે છે, આવા સ્થાનમાં પાપી જી ઉત્પન્ન થાય છે नो चेव ते तत्थ मसोभवंति, ण मिलती तिबभिवेयणाए। तमाणुभागं अणुवेदयंता दुक्खंति दुक्खो इह दुक्कडेणं ॥१६॥
શબ્દાર્થ: (૧) નથી (૨) નારકી (૩) ત્યાં નરમાં અગ્નિમાં બળતા છતાં (૪) ભમ (૫) થતા (૬) મૃત્યુ પામતા (૭) નથી (૮) તીવ્ર પીડા હેવા છતાં પાપોના ફળરૂપ (૯) પીડા (૧૦) ભગવતાં રહે છે (૧૧) પૂર્વભવમાં કરેલ પાપ કર્મોના કારણથી (૧૨) દુઃખ (૧૩) પામી રહેલા છે.
ભાવાર્થ- નારકીના જ નરકસ્થાનમાં અગ્નિમાં છતાં બળીને ભસ્મ થતાં નથી તથા તીવ્ર વેદના ભેગવવા છતાં મૃત્યુને પામતા નથી. આ લોકના પૂર્વના ભમાં તિર્યંચ પંચેન્દ્રિયને ભવમાં તથા મનુષ્યના ભાવમાં હિંસા આદિ પાપકાર્યો કરવાના કારણથી નરકમાં ઉત્પન્ન થઇ નરકની તીવ્ર પીડા ભેગવતાં ઓછામાં ઓછા દશ હજાર