________________
સૂત્ર કૃતગ” સબ પQ: .
૧૮૧
| શબ્દાર્થ: (૧) ચારે દિશાઓમાં (૨) અગ્નિ (૩) સળગાવી (૪) જે નરક ભૂમિમાં સર કર્મ કરવાવાળા (૬) તપાવે છે અજ્ઞાની જીવને (૮) નારકી છ (૯) ત્યાં (૧૦) રહે છે (૧) બળતાં થકા (૧૨) માછલીની (૧) જીવતી (૧૪) અગ્નિ (૧૫) પાસે.
ભાવાર્થ ઉપક્તિ નરકસ્થાનમાં પરમાધામી ચારે દિશાએમાં અગ્નિને સળગાવી, અજ્ઞાની નારકી ને તપાવે છે; જેમ જીવતી માછલા અગ્નિમાં બળે અને દુઃખ પામે છતાં ત્યાં જ સ્થિર રહે છે, તેમ બિચારા નારકીઓ અગ્નિમાં બળતાં થકાં (સવ દિશાઓમાં જલતી અગ્નિ હોવાના કારણે ત્યાં જ નરકસ્થાનમાં લાંબા કાળ સુધી નિવાસ કરે છે અને તીવ્ર દુઓને ભેગવે છે.
संतच्छणं नाम सहाहितावं, ते नारया जत्थ असाहुकम्मा । हत्येहि पाएहि य बैंधिऊणं, फलगे व तच्छंति कुहाडहत्या॥१४॥
શબ્દાર્થ ઃ (૧) સંતક્ષણ (૨) નામની (૩) મહાન તાપ દેનારી () જેમાં (૫) બુરા કર્મ કરવાવાળા પરમાધ્યમિ કે (૬) નારકી જીવોના (૭) હાથ (૮) પગ (૯) બાંધીને (૧) કાષ્ટની માફક (૧૧) હાથમાં કુહાડે લઇ (ર) કાપે છે.
ભાવાર્થ- સંતક્ષણ નામનું એક નરકસ્થાન છે તે ત્યાં ઉત્પન્ન થતા જેને મહાતાપ દેવાવાળું છે, એ નરકસ્થાનમાં ફૂરકમ કરવાવાળા દયારહિત પરમાધાકિ પિતાના હાથમાં કુહાડા લઈ નારકી છના હાથ-પગ બાંધી, કાષ્ટની માફક કુહાડાથી કાપે છે, છેદનભેદન કરે છે.