________________
૧૮૦
સુત્ર કૃતગિ સત્રઅટ ૪૧ ૧ | શબ્દાર્થ : (૧) સૂર્ય રહિત (૨) મહાનતાપયુકત (૩) અતિ અંધકાર યુકત (૪) સ્તર (૫) મહાન (૬) ઉંચે (૭) નીચે (૮) તિ9િ (૯) દિશામાં (૧૦) રહેલ (૧૧) જહા (૧૨) અગ્નિ (૧૩) પ્રજવલિત.
ભાવાર્થ- આ સુરિયા નામની એટલે જ્યાં સૂર્યને પકાશ નથી, અતિ અંધકારવાળા મહાન તાપયુક્ત દુઃખથી પાર થઈ શકે તેવા મહાન વિશાલ કુંભીના આકારવાળા સ્થાનમાં જ્યાં ઊંચે. નીચે, તિ૭ દિશામાં અગ્નિ જાજસ્થમાન બળતી હોય છે, તેવા કષ્ટવાળા નરકસ્થાનોમાં પાપી જીવ ઉત્પન્ન થાય છે અને ત્યાં લાંબા કાળ સુધી દુઃખોને ભેગવતા થકા રહે છે.
जंसी गुहाए जलणेऽतिउट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो। भया य कलुणं पुण धम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्म॥१२॥
શબ્દાર્થ: (૧) જે નરકમાં (૨) ગુફાના આકારમાં સ્થાપિત (૩) અગ્નિમાં પિતાના પાપ કૃત્યથી અજ્ઞાન (૪) અજાણથી પડતા થકા (૬) બળતા થકા (૭) બુદ્ધિહીન (૮) દીન (૯) પુનઃ (૧૦) સદા (૧૧) તાપનું સ્થાન (૧૨) અત્યન્ત દુઃખ રૂ૫ સ્થાન (૧૩) તીવ્ર તાપવાળા (૧૪) રવભાવવાળા.
| ભાવાર્થ – જે નરકમાં ઊંટના આકારવાળી ગુફાની સમાન આકારવાળી નરકમાં સ્થાપિત કરેલ બળતી અગ્નિવાળા સ્થાનમાં પ્રવેશી અગ્નિથી બળતા થકા નારકી જીવ સંશાહીન બની રહે છે. આ નરકસ્થાન કરુણયુક્ત તાપનું સ્થાન છે. જેને અત્યન્ત દુઃખ આપ વાને સ્વભાવ છે એવા દુઃખમય સ્થાને પાપકર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે. જ્યાં નેત્રના નિમેષ માત્ર જેટલા કાળ સુધી પણ દુખેથી વિશ્રામ મલતે નથી. નિરંતર નારકી જીવને કષ્ટ ભોગવવા પડે છે.
चत्तारि अगणोओ समारभिता जहिं कुरकम्माऽभितविति वाली ૮ : ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ते तत्थ चिटुंतभितप्पमाणा मच्छा व जीवंतुवजोतिपत्ता॥१३॥