________________
સત્ર કૃતાંગ સૂત્ર આ૦ ૫ ઉ૦ ૧
૧૭૯
ભાવાર્થ- વૈતરણ નદીમાં પડેલ નારકી ત્યાં છેદાતા થકા દુઃખથી ગભરાઈ ખેદિત થઈ પરમાધામીએ વિકવેલ નાવ ઉપર ચડવા જતાં નાવમાં બેઠેલા પરમાધાર્મિક બિચારા નારકી જીના ગળામાં લેખંડના ગરમ કરેલાં અણીદાર ખીલા નાખે છે. આવા દુખેથી સંજ્ઞાહીન થયેલાં નારકી આવા દુઃખથી વધારે સંજ્ઞાહીન બને છે એ સમયે ત્રાણ શરણને કેાઈ માર્ગ નહિ દેખાતાં કર્તવ્યમૂઢ બની જાય છે. વળી કઈ નરકપાલ ચિત્ત વિનેદને માટે નારકીઓને ફૂલ તથા ત્રિશુલથી વીંધીને પૃથ્વી ઉપર પછાડે છે.
केसिं च बंधित्तु गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि । कलंबुयावालय मुम्मुरे य, लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥१०॥
- શબ્દાર્થ : (૧) કોઈ નારકી (૨) ગળે (૩) પથ્થરની શીલા (૪) બાંધી (૫) ઉંડા પાણીમાં (૬) ડૂબાડે છે (૭) અન્ય (૮) તત (૯) રેતીમાં તથા (૧૦) અગ્નિમાં નાંખી (૧૧) પકાવે છે (૧૨) ચલાવે છે ત્યાં (૧૩) પરમાધામી (૧૪) તપ્ત ભૂમિ ઉપર
ભાવાર્થ – નરકપાલે કોઈ નારકી જીના ગળે પથ્થરની શીલા બાંધી અગાધ ઉંડા પાણીમાં બૂડાડે છે. અન્ય પરમાધામી અતિ તૃપ્ત રેતીમાં નારકી જીવોને આમતમ ચલાવે છે. કોઈ પગ્નિમાં નાંખી પકાવે છે. વળી અન્ય પરમાધામી નારકી અને ભૂલથી વીંધી અગ્નિમાં પકાવે છે. જેની હિંસા કરનારાઓ આવા નરકસ્થાનમાં ઉત્પન્ન થઈ દુખે ભગવે છે.
आरियं नाम महाभितावं, अंधतमं दुष्पतरं महतं । उड्ढं अहे तिरिय दिसासु, समाहिओ जत्थऽगणी झियाई॥११॥
૧૦
૧૧
૧૨