________________
૧૦૮
સૂત્ર કૃતગ સત્ર અ૦ ૫ - ૧
जइ ते सुया वेगरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव
૧૪
तिक्खसोया । तरंति ते वेयरणी भिदुग्गां, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥८॥
શબ્દાર્થ : (૧) હે શિષ્ય તમે (૨) સાંભળ્યું છે (૩) વૈતરણી નદી (૪) અતિ દુર્ગમ (૫) અસ્ત્રાની (૬) માફક (૭) તીક્ષણ ઘારવાળી (૮) તીક્ષણ પ્રવાહવાળી (૯) નદીમાં પડે છે (૧૦) વૈતરણીમાં (૧૧) અતિ દુર્ગમ (૧૨) ચલાવ્યા થકા શસ્ત્રથી ભેદી (૧૪) નારકીઓ નદીમાં કુદી પડે છે.
ભાવાર્થ- અસ્ત્રાના સમાન તીણ પ્રવાહવાળી મૈતરણી નદીને હે શિષ્ય તમે સાંભળી હશે? એ નદી અતિ દુર્ગમ છે. ત્યાં નારકીઓને ભાલાથી ભેદીને પ્રેરિત કર્યા થકાં નારકીઓ લાચાર બની ભયથી ભાગી એ ભયંકર નદીમાં કૂદીને પડે છે, પરંતુ તે નદી ઉષ્ણુ અને લેહી સમાન વહેતી હોય છે, તેમાં નારકીના અંગે છેદાઈ કટકા થઈ જાય છે, આવા દુઃખો નરકમાં સહન કરવા પડે છે, ત્યાં નરકની ભૂમિ બળતા અંગારા સમાન હોઈ નારકીના ને એક ક્ષણમાત્ર સુખ નથી. જેથી દુખથી ગભરાઈ રુદન કર્યા કરે છે, પાપી છે આવા નરકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
कीलेहिं विज्झंति असाहुकम्मा, नावं उविते सइविप्पहूणा । अन्ने तु मूलाहिं तिलियाहिं, दीहाहिं विध्धृण अहेकरंति ॥९॥
શબ્દાર્થ : (૧) ગળામાં ખીલા (૨) નાખે છે (૩) પરમાધામી (૪) નાવ ઉપર (૫) ચડતા (૬) સ્મૃતિ (૭) રહિત (૮) અન્ય નરકપાલ (૯) લાંબા (૧૦) શલથી (૧૧) ત્રિલથી (૧૨) ભેદીને (૧૩) નાવઉપરથી નીચે પાડે છે.