________________
• ત્ર કૃતગુત્ર ૫૫ ૬ ૧
AGG
શબ્દા : (૧) મારા (૨) છેદન કરા (૩) ભેદન કરેા (૪) ખાળેા (૫) શબ્દો (૬) સાંભળી (૭) પરમાધામીના (૮) તે (૯) નારકીવે (૧૦) ભયથી (૧૧). સસાહીન (૧૨) પચ્છે છે (૧૩) ક૪ (૧૪) દિશામાં (૧૫) ભાગી જએ.
ભાવાર્થ :- પાપીજીવા તિય ચ પંચેન્દ્રિય તથા મનુષ્યના ભવ છેડીનરકમાં ઉત્પન્ન થનારાના શરીર ઉત્પત્તિ સમયે અન્તર્મુહૂત સુધી. માંસના લાચા જેવા ડાય છે. ઈંડાથી નીકળેલ રામ તથા પાંખા વિનાના પક્ષીના બચ્ચાના શરીર જેવા) અપર્યાપ્ત દશામાં ઉત્પન્ન થયા ખાદ્ય પર્યાયી થયા પછી અતિ ભયંકર પરમાધ્યમિકાના શબ્દ સાંભળે છે..મારા, તલવારથી છેદન કરેા. ભાલાથી ભેટ્ટે, અગ્નિમાં ખાળેા આદિ પરમાાં િકેાના શબ્દ સાંભળી નારકીના જીવા ભયથી સ'જ્ઞાહીન, થઈ જાય છે, અને વિચારે છે કે અમે કઇ દિશામાં ભાગી છૂટીએ, અથવા આ મહાઘાર દુઃખથી રક્ષણને પ્રાપ્ત કરીએ.
"
ફ્રાણાતિ જ્ઞસિયં અન્નતિ, સોયમં. ભૂમિમનુમંત 1
૩૨
'
૧૦
૧૧
..ते ज्झमाणा कलुणं धणंति, अरहस्सरा तत्थ चिरद्वितीया ॥७॥
શબ્દા : (૧) અંગારાનીરાશી (૨) જલતી (૩) જ્યેાતિસહિત (૪) ભૂમિનાસમાન (૫) ભૂમિપર (૬) ચાલતા (૭) દાઝતા (૮) કરૂણ શબ્દથી (૯) રૂદન કરતા હાય છે (૧૦) બહુ જ જોરથી પ્રગટ પણે (૧૧) ત્યાં (૧ર) લાંબાકાળ સુધી.નિવાસ કરે છે.
ભાવા:– તે નરકની પૃથ્વી બળતાં અંગારા સમાન યાતિ સહિત તમ ભૂમિપર ચાલતા થકા નારકીના જીવા બળતાં દાઝતાં બહુ જોરથી પ્રગટ શબ્દોથી અતિ કરુણ રૂદન કરતાં થકાં લાંબાકાળ સુધી ત્યાં રહેતા થકાં દુ:ખાને ભાગવે છે.