________________
સત્ર કૃતાંગ સત્ર અ. ૫ ઉ૦ ૧ | શબ્દાર્થ : (૧) તીવ્રતાથી (૨) ત્રસ (૩) જીવની (૪) સ્થાવર (૫) જે છ (૬) ઘાત કરે છે (૭) પિતાના સુખને (૮) માટે (૯) જે છો (૧૦) છના (૧૧) નાશ કરનારા (૧૨) ચોરી કરનારા (૧૩) નથી (૧૪) સંયમનું (૧૫) સેવન (૧૬) થોડું પણ કરી શકતા
ભાવાર્થ- જે કોઈ જ પિતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની અતિ નિર્દયતાથી રૌદ્ર પરિણામથી ઘાત કરે છે, પ્રાણીઓને નાશ કરે છે, લુટે છે, અદત્તને ગ્રહણ કરે છે, એ જ આત્માના કલ્યાણરૂપ સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરી શકતા નથી.
पागब्भि पाणे बहुणं तिवाति, अतिव्वतेघातमुवेति बाले ।
( ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧દ णिहो णिसं गच्छति अंतकाले, अहोसिरं कट्ट उवेइ दुग्गं ॥५॥
શબ્દાર્થ : (૧) પાપકરવામાં લજજા રહિત (૨) પ્રાણીઓ (૩) બહુ (૪) ઘાતકરનારા (૫) કષાયથી અનિવૃત્ત (૬) હિંસાથી (૭) નરકમાં જાય છે (2) અજ્ઞાની છો (૯) અધોગતિમાં (૧૦) અંધકારવાળા સ્થાનમાં (૧૧) જાય છે (૧૨) મરણકાલે (૧૩) માથું (૧૪) નીચે કરી (૧૫) નરકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. (૧૬) અતિ પીડાવાળા.
ભાવાર્થ - જે પ્રાણીઓની હિંસા કરવામાં લજજા રહિત ધીઠ છે અને રૌદ્ર પરિણામથી ધૃષ્ટતાની સાથે ઘણા જની હિંસાના કરનારા, સદાક્રોધાગ્નિથી બળતા ની ઘાતથી અનિવૃત્ત છે નરકમાં જાય છે, અને મૃત્યુ સમયે અતિ અંધકારવાળા નરક સ્થાનમાં નીચે માથું અને પગ ઉંચા એવા ભયંકર યાતનાવાળા દુઃખમય સ્થાનમાં નરક કુંભમાં ઉત્પન્ન થાય છે.
हण छिंदह भिदह णं दहेति, सदे सुणिता परहम्मियाणे ।
ते नारगाओ भयभिन्नसन्ना, कंखंति कन्नाम दिसं वयामो ।।६।।