________________
સૂત્ર કતાંગ સૂત્ર અ૦ ૫ ઉ૦ ૧
૧૫ | ભાવાર્થ – શ્રી સુધર્માસ્વામી બૂસ્વામી આદિ શિષ્યોને કહે છે કે ઉપરોક્ત મારા પૂછવાથી અતિશય મહામ્યવાળા સર્વ વસ્તુમાં સદાઉપગ રાખવાવાળા કાશ્યપગેત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે નરકના સ્થાને અતિ દુઃખદાયી છે, તે અજ્ઞાની જીવ જાણતાં નથી, ત્યાં તે નરક સ્થાનમાં પાપી અને અત્યંત દીન જો નિવાસ કરે છે. તે હવે પછી હું તમને કહું છું.
_ _ ૨ ૩ ' . . - - - - जे केइ बाला इह जीवियही, पावाई कम्माई करति रुदा । ते धीररूवे तमिसंधयारे, तिव्वाभितावे नरए पडति ॥३॥
૧૩
૧૪
શબ્દાર્થ : (૧) જે કઈ (૨) અજ્ઞાની (૩) આ લેકમાં (૪) જીવન માટે (૫) હિંસાદિ પાપ (૬) કર્મ (૭) કરે છે (૮) પ્રાણુઓને ભય ઉત્પન્ન કરનાર (૯) તે જીવ (૧૦) ઘેર ભયંકર રૂપવાળા (૧૧) મહાન અંધકાર યુકત (૧૨) તીવ્ર દુખવાળા (૧૭) નરકમાં (૧૪) ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ – પ્રાણીઓને ભય ઉત્પન્ન કરવાવાળા જે અજ્ઞાની છે પિતાના જીવનના રક્ષણ માટે અન્ય પ્રાણીઓની હિંસા, પરિતાપ આદિ પાપકર્મ કરે છે, તે તીવ્ર દુખવાળા તથા ઘોર અંધકાર યુક્ત મહા દુઃખદ નરકમાં ઉત્પન્ન થાય છે, રાગ અને દ્વેષથી યુક્ત મનુષ્યો તથા તિય વગેરે મહા આરંભી તથા મહા પરિગ્રહી જીવે પંચેન્દ્રિય જીવોની હિંસામાં તત્પર, માંસ ભક્ષણ કરનારા, તથા સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત જી, નરકમાં ઉત્પન્ન થાય અને ત્યાં લાંબા કાળ સુધી દુઃખેને ભોગવે છે.
तिव्वं तसे पाणिणो धावरे य, जे सिती आयसुहं पहुंचा। जे लसए होह अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि ॥४॥