________________
સુત્ર કૃતાંગ સત્ર અ. ૪ ઉ૨
TV
અધ્યયન ૫ મું પ્રથમ ઉદેશે. નરકાધિકાર
पुच्छिस्सऽह केवलियं महेसि, कहं भित्तावा गरगा पुरस्था ?
अजाणओ मे मुणि बूहि जाणं, कहिं नु बाला नरयं उविति ॥१॥
| શબ્દાર્થ ઃ (૧) પુછ્યું હતું (૨) કેવલજ્ઞાની (૩) મહાવીર સ્વામીને (૪) કેવી (૫) પીડા (૬) નરકમાં (૭) પ્રથમ પહેલા (૮) જાણતો નથી (૯) મને (૧૦) હે મુનિ (૧૧) કહે (૧૨) આપ જાણો છો (૧૩) કેવી રીતે (૧૪) મૂર્ખ છો (૧૫) નરકને (૧૬) પામે છે.
ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામીને શ્રી અંબૂસ્વામી પૂછે છે કે નારકીના છ નરક સ્થાનમાં કેવા દુઓને ભેગવે છે અને કયા કારણથી નરકમાં ઉત્પન્ન થાય છે. તેના ઉત્તરમાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે મેં પૂર્વ સમયમાં કેવલજ્ઞાની શ્રી મહાવીર સ્વામીને પૂછયું હતું કે જીને નરકમાં કેવા દુઃખ હોય છે અને અજ્ઞાની છે કયા કારણથી નરકને પ્રાપ્ત કરે છે, એ હકીકત હું જાણતો નથી, આપ જાણો છે, તે તે હકીક્ત મને કહો.
एवं मए पुढे महाणुभावे, हणमोऽब्बवी कासवे आसुपन्ने । पवेदइस्सं दुहमट्ठदुग्गं, आदीणियं दुकडियं पुरत्था ॥२॥ | શબ્દાર્થ : (૧) એ પ્રમાણે (૨) મારા (૩) પૂછવાથી (૪) મહાત્મવાળા (૫) આ પ્રમાણે (૬) કહ્યું હતું (૭) કાશ્યપગોત્રી (૮) શીધ્રપ્રજ્ઞાવંત ભગવંત મહાવીર સ્વામી (૯) બતાવું છું (૧૦) નરક દુઃખદાયી છે (૧૧) દીનજીના નિવાસસ્થાન (૧૨) પાપી જી રહે છે (૧૩) તે હવે તમેને આગળ કહું છું.