________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૪ ૬૦ ૨
૧૭૩
શબ્દા : (૧) વિશુદ્ધ ચિત્ત (ર) પ`ડિત (૩) મન (૪) વચન (૫) (૮) જ્ઞાની (૯) શીત ઉષ્ણુ–સર્વાં
કાયા (૬) અન્યની ક્રિયાના (૭) ત્યાગ કરે સ્પતિ (૧૦) સહન કરે (૧૧) મુનિ.
ભાવાઃ- વિશુદ્ધ ચિત્તવાળા તથા મર્યાદામાં સ્થિત જ્ઞાની સાધુ મન, વચન, કાયાથી સ્રીઆદિ મૈથુન સેવન આદિ પરક્રિયાને ત્યાગ કરે અને શીત ઉષ્ણ આદિ સસ્પર્શોને પરિષ્ઠા સમભાવે સહન કરે એ જ સાચા સાધુ કહેવાય.
a
ર
દ
इच्चेवमाह से वीरे, धुअरए धुअमोहे से भिक्खू |
૧૨
.
९
१०
૧૧
तम्हा अज्झत्थविस्रुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वज्जासि
93
સિનેનિ રા
શબ્દા : (૧) આ પ્રમાણે (ર) વીર પ્રભુએ (૩) કહેલ છે (૪) જેણે સ્ત્રી સંસજનિત કર્માંને (૫) દૂર કર્યાં અને (૬) રાગદ્વેષ રહિત (૭) સાધુ (૮) તેથી (૯) નિર્માંળ ચિત્ત (૧૦) સ્ત્રી સંસ`ર્જિત (૧૧) મેાક્ષ પર્યંત (૧૨) સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે (૧૩) એમ હુ” કહુ. છું.
ભાવાર્થ:- જેણે શ્રી સંસ`જનિત પાપકર્મોના ત્યાગ કર્યાં છે, જે રાગદ્વેષ રહિત છે, એવા નિ`લ ચિત્તવાળા તથા સ્ત્રી સસ થી વિર્જિત સાધુ મેાક્ષ પર્યંત સંચમ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. એમ શ્રી વીર પ્રભુએ પુર્વાંક્ત વાતા–શિક્ષા ફરમાવેલ છે. એમ જાણી આત્માથી સાધક મુનિએ તથા આત્માથી જીવાએ સ્ત્રી સહવાસ પરિચયથી દૂર રહેવું તે આત્મ કલ્યાણનું કારણ છે.
અધ્યાય ૪ થી સમાપ્ત.