________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૪ ૬ ૨
૧
.
ર
५
चंदालगं च करगं च वच्चघरं च आउसो ! खाहि ।
દ
૭
सरपाययं च जायाए,
૧૬૯
९.
गोरहगं च सामणेराए ॥१३॥
શબ્દા : (૧) દેવનું પૂજન કરવા માટે તાંબાનું ભાજન (૨) જલ અથવા મધુ રાખવાનું ભાજન લાવા (૩) તથા પાયખાનાની સગવડ કરાવા (૪) હું આયુષ્યમન (૫) એ સ` મારા માટે લાવે–બનાવેા પુત્રને રમવા માટે (i) ધનુષ્ય (૭) લાવા (૮) પુત્રને એસવા ગાડી તેના વહન માટે (૯) બળદ લાવે.
9
घडिगं च सडिंडिमयं च,
ε
ભાવાઃ- સ્રી કહે છે કે દેવ પૂજન માટે તાંમાનું પાત્ર, જલ તથા મધુ રાખવાનું પાત્ર લાવા તથા પાયખાનું તૈયાર કરાવી, પુત્રને રમવા માટે એક ધનુષ્ય લાવા પુત્રને બેસવાની ગાડી વહુન કરવા માટે એક બળદ લાવે.
3
गोल कुमारभूयाए ।
છ
९
वासं समभिआवणं, आवसहं च जाण भत्तं च ॥ १४ ॥
શબ્દા : (૧) ગુડિયા (૨) ડમરુ–વાજુ (૩) દડા ગેાળ (૪) કુમારને રમવા માટે (૫) વર્ષાકાલ (!) આવે છે (૭) મકાન (૮) ધાન્ય (૯) લાવે.
=
ભાવા:– સ્ત્રી, શીલભ્રષ્ટ સાધુને કહે છે કે રાજકુમાર સમાન મા પુત્રને રમવા માટે માટીની ગુડિયા તથા ડમરૂ-વાજી તથા ગેાળ દડા તથા ગેડી લાવા, વર્ષાઋતુ નિકટ આવે છે તે નિવાસ કરવા માટે યોગ્ય મકાન બનાવા તથા વર્ષાઋતુ સુખપૂર્વક વ્યતીત થાય તેટલું અનાજ ચાખા વગેરે વસ્તુઓ લાવા આઠ માસમાં એવું કાર્ય કરવું જોઇએ કે વર્ષાકાળના ચાર માસ સુખરૂપ નિર્ગમન થાય, આયુષ્યના પૂર્વ ભાગમાં મનુષ્યએ એવું કાય કરવું જોઇએ કે પાછળની જીંદગીમાં સુખ પ્રાપ્ત થાય આ છેલ્લું વાકય સવ ગૃહસ્થાને ધારણ કરવા ચેાગ્યને વનમાં મૂકવા ચેાગ્ય છે.