________________
૧૭૦
સત્ર કૃતાંગ સત્ર અ૪ - ૨
आसंदियं च नवसुतं, पाउल्लाई संकमट्टाए । अदू पुरादोहलहाए, आणप्पा हवंति दासा वा ॥१५॥
શબ્દાર્થ ઃ (૧) નવા સત્રથી ગુંથેલી (૨) બેસવા માટે માંચી લાવો તેમ જ (૩) બહાર જવા આવવા માટે (૪) પાદુકા લાવો (૫) મારા પુત્રના (૬) દેહદ માટે (૭) અમુક વસ્તુઓ લાવો આવા પ્રકારે (૧૦) શ્રી દાસની માફક (૮) પુરુષો પર આજ્ઞા (૯) કરે છે.
ભાવાર્થ- નવા સૂત્રથી ભરેલ બેસવા માટે માંચી લાવે, જવા આવવા માટે પગમાં પહેરવાની પાદુકા લાવે, મને ગર્ભને દેહદ ઉત્પન્ન થયો છે તે માટે અમુક વસ્તુ લાવે આવા પ્રકારે સીઓ દાસની માફક ભેગમાં આસક્ત પુરુ ઉપર આંજ્ઞા કરે છે.
आए फले समुप्पन्ने, गेण्हसु वा णं अहवा जहाहि । अहं पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्टा वा ॥१६॥
| શબ્દાર્થ : (૧) પુત્ર જન્મ (૨) ઉત્પતિ થવી તે (૩) ગૃહસ્થતાનું ફળ છે સ્ત્રી કુપિત બની પુરુષને કહે છે કે (૪) આ મારા પુત્રને ખોળામાં લે (૫) નહિતર છોડી દે, (૬) કોઈ કોઈ પુરુષ (૭) પુત્રના (૮) પાષણ કરવા માટે (૯) ભાર વહન (૧૦) કરે છે (૧૧) ઉંટની માફક.
ભાવાર્થ – પુત્રને જન્મ થવો તે ગૃહસ્થપણાનું ફળ છે. એ ફળ ઉત્પન્ન થયે સ્ત્રી કુપિત બની પિતાના પતિને એમ કહે કે મારા પુત્રને ખોળામાં લે, અથવા છડીદે, કે કોઈ પુરુષ પુત્રના પિષણ માટે ઊંટની માફક ભાર વહન કરે છે.