________________
સત્ર કૃતાંગ સત્ર અ. ૪ ઉ૦ ૨
૧૨૭
શબ્દાર્થ : (૧) કાષ્ટ (૨) તગર (૩) અગર (૪) ચંદન પીસીને (૫) તૈયાર કરી (૬) ઉશીરની સાથે પીસીને (૭) તથા મુખને લગાવવાનું (૮) તેલ (૯) તથા વાંસની પેટી લાવો (૧૦) કપડા રાખવાની. | ભાવાર્થ – સ્ત્રી કહે છે કે હે પ્રિય? ઉશીરના જલ સાથે પીસેલા કેષ્ટ, તગર, અગર, ચંદન, તૈયાર કરી લાવે તથા મુખને લગાડવાનું તેલ તથા વચ્ચે રાખવા માટે એક વાંસની પિટી લાવે (ઉશીર જલને અર્થ સ્પષ્ટ થી)
नंदीचूण्णगाई पाहराहि, छत्तीवाणहं च जाणाहि । सत्थं च सूवच्छेज्जाए, आणीलं च बत्थयं रयावेहि ।।९।।
શબ્દાર્થ : (૧) હોઠ રંગવા માટે ચૂર્ણ (૨) લાવો (૩) છત્ર તથા પગના રક્ષણ માટે (૪) જૂતા (૫) લાવો (૬) શાક કાઢવા માટે (૭) છરી લા (૭) મારા માટે નીલરંગનું (૮) વસ્ત્ર (૯) રંગાવી લાવો.
ભાવાર્થ – સ્ત્રી કહે છે કે હે પ્રિય? મારા હોઠ રંગવા ચૂર્ણ લાવે છત્ર તથા જૂતા લાવે તથા શાક કાટવા છરી આદિ શસ્ત્ર લા તથા નીલું વસ્ત્ર રંગાવી લાવ.
૧
सुफणि च सागपागाए, आमलंगाई दगाहरणं च । तिलगकराणिमंज गमलागं, धिंसु मे विह्रणयं विजाणेहि ॥१०॥
શબ્દાર્થ ઃ (૧) હે પ્રિયતમ ! શાક પકાવવા (૨) તપેલી લા (૩) આંબળા તથા જલ રાખવા (૪) વાસણ લાવો (૫) તિલક કરવા તથા (૬) અંજન માટે (૭) સળી લાવો (૮) ગરમીના સમયમાં (૯) હવા માટે (૧૦) પંખા લા.