________________
સૂત્ર કૃતાંગ સૂત્ર આ ઉ૦ ૨
શબ્દાર્થ : (૧) પ્રલોભનને સાધુ સૂઅરને ફસાવા (૨) ચાવલના દાણું સમાન (૩) જાણે (૪) ન કરે (૫) ઈચ્છા (૬) ઘરે જવાની (૭) બંધાએલ (૮) વિષય (૯) પાસમા (૧૦) મેહને (૧૧) પ્રાપ્ત કરે છે (૨) મૂર્ણ પુરુષ.
ભાવાર્થ - પૂર્વોક્ત પ્રકારના પ્રભનોને સાધુ, સુઅરને લોભાવનાર ચાવલના દાણું સમાન સમાજે વિષયરૂપી પાસમાં બંધાયેલ મૂર્ણ પુરુષ પુનઃ મેહને પ્રાપ્ત કરે છે એમ જાણી સાધુ પુરુષ સ્ત્રીના આમંત્રણથી ફસાઈ ન જવાય તે ઉપયોગ રાખી રહે, સંયમરૂપ સાધન પુનઃ પુનઃ પ્રાપ્ત થવું દુર્લભ જાણી, સંયમપાલનમાં ઉપગવંત રહે એ જ સાધક આચાર જાણો.
પહેલો ઉદેશે સમાપ્ત.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૪ ઉ. ૨ ओए सया ण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेजा । भोगे समणाणं सुणेह, जह भुति भिकाबुको एगे ॥१॥
શબ્દાર્થ : (૧) વિરક્ત (૨) સદા (૩) નહિ (૪) આસક્ત બને (૫) કામગી (૬) પુનઃ (૭) વિરમે (૮) ભોગ ભોગવવા (૯) સાધુને માટે આશ્ચર્ય ઉત્પન્ન કરાવે છે (૧૦) તે સાંભળે (૧૧) કોઈ (૧૨) સાધુ (૧૩) ભગો ભોગવે છે.
ભાવાર્થ- સાધુ રાગદ્વેષ રહિત બની ભેગોમાં કયારે પણ ચિત્તને ન જવા દે, કદાચિત ભોગોમાં ચિત્ત જાય તે જ્ઞાનદ્વારા કામના કડવા વિપાકે જાણી મનને પાછુ હટાવી લે, ભેગ ભેગવવા એ સાધુને આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર છે, છતાં પણ કઈ કોઈ શિથિલ સાધુ ભેગે ભેગવે છે, તે સાંભળે ગૃહસ્થને પણ ભેગો વિટંબના રૂપ છે, તે સાધુને માટે તે શું કહેવું.