________________
સૂત્ર કૃતગ સુત્ર અ૦ ૪ ઉ૦ ૧
પસંદ નથી. અથવા તે મને છોડી દેવા ઈચ્છે છે, આવી કપટ જાળ મુનિને ભેળવવા રચે છે તે હવે પછીની ગાથામાં જણાવે છે.
अदु साविया पवारणं, अहमंसि साहिम्मिणी य समणाणं । जतुकुंभे जहा उवजोई संवासे विदू विसीएज्जा ॥२६॥
- ૧૨
શબ્દાર્થ : (૧) અથવા (૨) શ્રાવિકા હોવાના (૩) બહાને સાધુની પાસે આવે (૪) હું (૫) શ્રમણોની (૬) સાધર્મિણી છું કહી નિકટ આવે (૭) અગ્નિ (૮) લાખને ગોળ ઓગળી જાય એવી રીતે સ્ત્રી પાસે રહેવાથી (૯) જેમ (૧૦) પાસે (૧૧) સાધુ સંયમ (૧૨) પ્રતિત થાય.
ભાવાર્થ- સ્ત્રીઓ શ્રાવિકા હોવાના બહાનાથી સાધુ પાસે આવીને હું શ્રમણની સાધર્મિણી છું એમ કહીને સાધુની નજીક આવી (કુલવાલકની જેમ) સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે જેમ લાખને ઘડે અગ્નિની પાસે ગળી જાય એમ સ્ત્રી સહવાસમાં રહેવાથી વિદ્વાન સાધુ પણ શિથિલ વિહારી બની જાય છે. સ્ત્રીને સહવાસ બ્રહ્મચારીને માટે અનર્થનું કારણ જાણવું. તેથી સ્ત્રી સહવાસ સાધકે કરવો નહિ.
जनुकुंभे जोइउवगूढे, आसुऽभिनत्ते णासमुक्याइ । एवित्थियाहिं अणगारा, संवासेण णासुमुवयंति ॥ २७ ॥
૧૨
શબ્દાર્થ: (૧) જેમ (૨) લાખને ઘડે (૩) અગ્નિના (૪) સ્પર્શથી (૫) શીધ્ર (૬) તત થઈ (૭) નાશને (૮) પામે છે. (૯) એવી રીતે (૧૦) સ્ત્રીઓના (૧૧) સંસર્ગથી (૧૨) સાધુ પુરુષ સંયમના નાશને (૧૩) પામે છેસંયમથી ભ્રષ્ટ થાય છે.