________________
૧૫૮
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧
શબ્દાર્થ : (૧) અથવા સ્ત્રી-સંગ કરનાર (૨) પાપી પુરુષને (૩) આ લેકમાં (૪) કાનને છેદ (૫) નાક છેદ (૬) કંઠ છેદ (૭) સહન કરવા પડે છે (૮) છતાં (૯) ફરીથી હું હવે આવું પાપ (૧૦) નહિ (૧૧) કરુ (૧૨) તેમ કહે (૧૩) નથી.
ભાવાર્થ- આવા પાપી પુરુષે પરસ્ત્રી ગમન કરનારા કાનના, નાકના, તથા કંઠના છેદ, ને સહન કરતા થકા પણ એમ નથી બોલતા કે હવે હું ફરી આવાં પાપે પરસ્ત્રી ગમનરૂપ કરીશ નહિ અને આ લેકના તથા પલેકના દુખને સ્વીકાર કરે છે. પરંતુ પાપકર્મથી નિવૃત્ત થતા નથી.
सुतमेवमेगेसिं, इत्थीवेदेति हु सुयक्खायं । एवंपि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ॥ २३ ॥
શબ્દાર્થ : (૧) સાંભળ્યું છે કે સ્ત્રીસંપર્ક ખરાબ છે (૨) એમ (૩) એ રીતે (૪) કેટલાક (૫) કામશાસ્ત્ર પણ કહે છે કે (૬) સ્ત્રીઓ કહે છે કે હવે હું અકાર્ય કરીશ નહિ (૭) એમ (૮) સ્ત્રીઓ (૯) બોલીને (૧૦) ફરી એવા અકાર્ય (૧૧) કરે છે.
ભાવાર્થ- અમેએ એમ સાંભળ્યું છે કે સ્ત્રી સંપર્ક ઘણે ખરાબ છે, વળી કોઈ એમ કહે છે કે, વૈશિક કામશાસ્ત્રમાં પણ કહેલ છે કે સ્ત્રીઓ અકાર્ય કરી એમ કહે છે કે, હવે આવું અકૃત્ય હું કરીશ નહિ, એમ બોલીને ફરી એવા અકાર્ય કરતી થકી અપકાર કરે છે, એટલે સ્ત્રીઓના વચન ઉપર આત્માથી એ વિશ્વાસ રાખવે નહિ સ્ત્રીઓનું ચિત જાણવું દુષ્કર છે. વળી ચંચળ સ્વભાવવાળી હોય છે. તુચ્છ સ્વભાવવાળી તથા અહંભાવવાળી અને માયા કપટવાળી હેઈ તેનું હૃદય ગુઢ જાણું શકાય નહીં. જેથી સાધકે સ્ત્રીને વિશ્વાસ કરે નહિ,