________________
સૂત્ર કતાંગ સૂત્ર અ૪ ઉ૦ ૧
૧૫૭
ભાવાર્થ- સ્ત્રી પિષક વ્યાપારના અનુષ્ઠાનેનો અનુભવ કરેલ શ્રી વેદય રૂપ મૈથુનના સ્વરૂપના જાણનારા સ્ત્રી વેદ માયા પ્રધાન હેવાનું તથા સ્ત્રી રક્ષણ કરવામાં પણ દોની ઉત્પત્તિનું કારણ જાણવા છતાં સ્ત્રીના ભેગોને અનુભવ કરનાર સ્ત્રી સંસર્ગથી સંસારની વૃદ્ધિ હેવાનું જાણનાર ઔત્પાતિકી બુદ્ધિ આદિથી યુક્ત (કેઈ કોઈ પુરુષ સુક્ત ભેગીઓ) ત્યાગી સાધક પુરુષે મહામોહથી અંધ બનીને સંસારમાં ઉતારવાના માર્ગ સ્વરૂપ સ્ત્રીઓના પાસલામાં ફસાઈ સ્ત્રીઓના વશ થઈને પિતાના સ્થાનથી પતિત થઈ જાય છે.
अवि हत्यपादछेदाए, अदुवा बद्धमंसउक्कते । अवि तेयसाभितावणाणि, तच्छियखारसिंचणाई च ।। २१ ॥
શબ્દાર્થ : (૧) વળી સ્ત્રી–ગમનથી (૨) હાથપગ (૩) દાવાના તથા શરીરની ચામડી તથા (૪) માંસ કાપી લેવાના અથવા (૫) અગ્નિથી જલાવાના (૬) અંગોના છેદન શરીર ઉપર (૭) ખાર (૮) છાંટવાનાં તીવ્ર ઠંડોને પાત્ર થાય છે.
ભાવાર્થ – જે કઈ પરસ્ત્રી સેવન કરે છે તેને હાથ તથા પગના છેદનના તથા ચામડી ઉતરડી લેવાના તથા માંસ કાપી લેવાના તથા અગ્નિમાં જલાવાના તથા અંગેને છેદીને ઉપર ખાર છાંટવાના આવા તીવ્ર દંડ ભોગવવા પડે છે અને આવા અતિ ઉત્કૃષ્ટ દુઃખ ભોગવવાં પડે છે આવા તીવ્ર દંડના દુઃખેથી મૃત્યુ થવાને સમય કદાચિત પ્રાપ્ત થાય છે
अदु कण्णणासच्छेदं, कंठच्छेदणं तितिकखंती । इति इत्थ पावसंतत्ता, नय विति पुणो न काहिति ॥ २२ ॥