________________
૧૫૬
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ. ૧
કરવા છતાં જ્ઞાની પુરુષે તે કુશીલની અંગ ચેષ્ટાથી તેના દુષ્કમને જાણી લે છે, આવા સાધકે માયાવી મહાશઠની પંક્તિમાં ગણાય છે અને માયા કપટના ભાવે સેવી અધમગતિના કર્મ ઉપાર્જન કરી સંસાર પરિભ્રમણ વધારે છે.
सयं दुक्कडं च न वदति, आइटोवि पकत्थति घाले । वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से भुज्जो ॥१९॥
શબ્દાર્થ : (૧) ઉપરોકત દ્રવ્યલીંગી સાધુઓ સ્વયં (૨) દુષ્કૃત્ય (8) કહેતે નથી (૪) પૂછયા થકા પિતાની (૫) પ્રશંસા કરે છે (૬) અજ્ઞાની (9) વેદેદયકાર્ય (૮) નહિ (૯) કરે (૧૦) આચાર્યો પ્રેરાયા થકા (૧૧) ગ્લાનિ અનુભવે છે (૧૨) વારંવાર
ભાવાર્થ - કચેલીંગી કુશીલ સાધુને આચાર્યાદિએ પૂછવાથી પિતાના દુષ્કર્મને ગુરુ સમક્ષ જાહેર કરતા નથી અને ઉપરાંત પિતાની પ્રશંસા કરવા લાગે છે આચાર્યાદિ તે કુશીલ સાધુને મૈથુન સેવનરૂપ દુષ્કર્મ નહિ કરવાનું કહેતા શિખામણ આપતા તે સાધુ વારંવાર ગ્લાનિને અનુભવે છે, ખિન્ન થાય છે અને આચાર્યની શિક્ષાને સાંભળી ન સાંભળી કરે છે. આવા કુશલે સત્ય શિખામણને ગ્રહણ કરી શકતા નથી, જેથી સંસાર અટવીમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે.
ओसियावि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेयखेदन्ना । पण्णासमन्निता वेगे, नारीणं वसं उवकसति ॥ २० ॥
શબ્દાર્થ : (૧) મુક્તભેગી (૨) સ્ત્રી (૩) પિષણ (0) સપુરષ (૫) સ્ત્રી વેદ (૬) જાણનાર (૭) પ્રજ્ઞાવંત (૮) બુદ્ધિવંત (૯) કેટલાએક (૧૦) સ્ત્રીના (૧૧) વશ (૧૨) દાસત્વ સ્વીકારે છે.